Budget 2021: પ્રથમ વખત Digital Budget રજૂ કરવામાં આવશે, હલવા સેરેમની નહીં થાય

બજેટ માટેની ગણતરી (Budget 2021) ચાલુ છે. 1 ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન તેમની ટીમ સાથે બજેટ રજૂ કરશે.

Budget 2021: પ્રથમ વખત Digital Budget રજૂ કરવામાં આવશે, હલવા સેરેમની નહીં થાય
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 11, 2021 | 6:08 PM

બજેટ માટેની ગણતરી (Budget 2021) ચાલુ છે. 1 ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન તેમની ટીમ સાથે બજેટ રજૂ કરશે. આ બજેટથી દરેક વર્ગના લોકોને મોટી અપેક્ષાઓ છે. નાણાં પ્રધાને કહ્યું તેમ, આ બજેટ પહેલા જેવું નહીં હોય, તેની ઝલક શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે બજેટ કોપિ કે હલવા સેરેમની કરવામાં આવશે નહીં. તમામ સાંસદોને સોફ્ટ કોપી આપવામાં આવશે.

દેશનું પહેલું બજેટ 1947માં રજૂ થયું હતું. આ પહેલીવાર છે જ્યારે બજેટની નકલ છાપવામાં આવશે નહીં. નોર્થ બ્લોકમાં એક પ્રેસ છે જ્યાં દર વર્ષે બજેટની નકલ છાપવામાં આવે છે. બજેટના એક પખવાડિયા પહેલાં, નાણાં સચિવ અને નાણાં પ્રધાન સહિત લગભગ 100 સંબંધિત અધિકારીઓ નોર્થ બ્લોકના એક કેમ્પસમાં બંધ રહે છે. અહીં બજેટની નકલ તૈયાર કરવામાં આવે છે. જ્યાં સુધી બજેટ કોપિનું છાપકામ અને સીલ કરવામાં ન આવે ત્યાં સુધી આ લોકોને બહાર જવાની મંજૂરી મળતી ન હતી.

પ્રથમ બજેટ 1947 માં રજૂ કરાયું હતું દેશનું પહેલું બજેટ 1947માં છપાયું હતું. તે પછી બજેટ રજૂ કરવાની પરંપરા રહી છે. દર વર્ષે બજેટ દસ્તાવેજ છાપવામાં આવે છે અને સીલ કરવામાં આવે છે અને ટ્રક દ્વારા સંસદ ભવનમાં લાવવામાં આવે છે. પરંપરા મુજબ, છાપવાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં નોર્થ બ્લોકમાં હલવા સેરેમની યોજવામાં આવે છે. આ ઇવેન્ટ બજેટ રજૂ કરતા 15 દિવસ પહેલા કરવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નાણાં પ્રધાન બહી ખાતા સાથે પહોંચવાનું શરૂ કર્યું વડા પ્રધાન મોદી સત્તા પર આવ્યા પછી, અગાઉ બજેટ રજૂ કરવામાં ઘણા ફેરફારો થયા છે. અગાઉ નાણાં પ્રધાન ચામડાની બ્રીફકેસ લઇને સંસદ ભવન પહોંચતા હતા, પરંતુ નિર્મલા સીતારમણ 2019 અને 20 માં લાલ રંગના ખાતા સાથે બજેટ રજૂ કરવા માટે પહોંચ્યા હતા. 2016 માં, રેલવે બજેટને સામાન્ય બજેટમાં સમાવવામાં આવ્યું હતું. તે પહેલાં તેને અલગથી રજુ કરવામાં આવતું હતું. તે જ વર્ષે, બજેટની તારીખ બદલીને 1 ફેબ્રુઆરી કરવામાં આવી હતી.

1999 સુધી, ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ કરાયું હતું 1999 સુધી, ફેબ્રુઆરી મહિનાના અંતિમ કાર્યકારી દિવસે બજેટની ઘોષણા કરવામાં આવતી હતી. તેનો સમય સાંજના પાંચ વાગ્યે હતો. જ્યારે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા, ત્યારે નાણાં પ્રધાન યશવંત સિંહાએ સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું હતું.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">