જો આધારકાર્ડ હશે તો પાનકાર્ડ મળી જશે સરળતાથી, બજેટમાં સરકારે કરી જાહેરાત

મોદી સરકારના બીજા કાર્યકાળનું બજેટ નિર્મલા સિતારમણે રજૂ કર્યું છે. આ બજેટમાં આધારકાર્ડ અને પાનકાર્ડ અંગે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પાનકાર્ડ કઢાવવા માટે એક લાંબી પ્રક્રિયા છે અને તેને લઈને સરકાર એક સુવિધા આપવામાં આવી રહી છે. જે લોકોની પાસે આધારકાર્ડ હશે તે લોકોને સરળતાથી પાનકાર્ડ આપવામાં આવશે તેવી જાહેરાત સરકારે બજેટમાં કરી […]

જો આધારકાર્ડ હશે તો પાનકાર્ડ મળી જશે સરળતાથી, બજેટમાં સરકારે કરી જાહેરાત
પાનને આધાર સાથે જોડવાની આજે 31 માર્ચ ૨૦૨૧ અંતિમ તારીખ છે.
TV9 WebDesk8

|

Feb 01, 2020 | 1:32 PM

મોદી સરકારના બીજા કાર્યકાળનું બજેટ નિર્મલા સિતારમણે રજૂ કર્યું છે. આ બજેટમાં આધારકાર્ડ અને પાનકાર્ડ અંગે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પાનકાર્ડ કઢાવવા માટે એક લાંબી પ્રક્રિયા છે અને તેને લઈને સરકાર એક સુવિધા આપવામાં આવી રહી છે. જે લોકોની પાસે આધારકાર્ડ હશે તે લોકોને સરળતાથી પાનકાર્ડ આપવામાં આવશે તેવી જાહેરાત સરકારે બજેટમાં કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

aadhaar card pan linking deadline extends 31 march pancard ne aadhaar car sathe link karvani samaymaryada ma fari vadharo aa che navi tarikh

આ પણ વાંચો :   નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સરકારી બાબુઓ પ્રત્યે વ્યક્ત કરી નારાજગી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સરકારનું કહેવું છે કે લોકોને વધારે ઝંઝટમાંથી મુક્તિ મળે તે માટે સરળતાથી એક આધારકાર્ડના નંબર અને તેની વિગતો વડે પાનકાર્ડની ફાળવણી કરી શકાશે. આમ જો આપની પાસે આધારકાર્ડ છે તો આગામી સમયમાં સરળતાથી પાનકાર્ડ સરકાર આપશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ માટે અલગથી વ્યવસ્થા પણ કરવામાં આવશે. બે સરકારના યુનિટ છે તેની પાસેથી મદદ લેવામાં આવી રહી છે. એક સિસ્ટમ ઊભી કરવામાં આવશે અને તેમાં આધારની વિગતો ભરીને સરળતાથી પાનકાર્ડ માટે એપ્લાય કરી શકાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati