Bharat Bandh: આજના ભારત બંધ પહેલા વેપારીઓમાં ભાગલાં પડયાં, જાણો શું રહેશે બંધ

Bharat Bandh: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની ખામીઓ દૂર કરવા , તેલની ઊંચી કિંમતો અને E -WAY બિલ વિરુદ્ધ આજે દેશભરના વેપારીઓ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં આશરે 8 કરોડ નાના ઉદ્યોગો , 1 કરોડ ટ્રાન્સપોર્ટરો અને લઘુ ઉદ્યોગો ટેકો આપી છે. જો કે, બંધ પૂર્વેની અંતિમ પળોમાં એવું પણ લાગ્યું છે કે આજના ભારત બંધને લઈને વેપારીઓમાં ભાગલા પડ્યા છે.

Bharat Bandh: આજના ભારત બંધ પહેલા વેપારીઓમાં ભાગલાં પડયાં, જાણો શું રહેશે બંધ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 26, 2021 | 7:14 AM

Bharat Bandh: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની ખામીઓ દૂર કરવા , તેલની ઊંચી કિંમતો અને E -WAY બિલ વિરુદ્ધ આજે દેશભરના વેપારીઓ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં આશરે 8 કરોડ નાના ઉદ્યોગો , 1 કરોડ ટ્રાન્સપોર્ટરો અને લઘુ ઉદ્યોગો ટેકો આપી છે. જો કે, બંધ પૂર્વેની અંતિમ પળોમાં એવું પણ લાગ્યું છે કે આજના ભારત બંધને લઈને વેપારીઓમાં ભાગલા પડ્યા છે. ફેમે સ્પષ્ટ કરી દીધું છે કે તે આ ભારત બંધનો હિસ્સો બનશે નહિ.

વેપારી સંગઠનો વિભાજિત જોવા મળ્યા કન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ દેશવ્યાપી બંધની હાકલ કરી છે. કેટનો દાવો છે કે ભારત બંધમાં 40,000 થી વધુ વ્યવસાયિક સંગઠનોના આઠ કરોડ વેપારીઓ સામેલ થશે. કેટલાક અન્ય વેપાર સંગઠનોએ સામે કહ્યું હતું કે તેઓ બંધનું સમર્થન નથી કરી રહ્યા.

ફેમ શું કહ્યું? ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વ્યાપાર મંડળ – ફેમ એ કહ્યું છે કે તે આજના ભારત બંધને સમર્થન આપી રહ્યા નથી. તે હંમેશાં દુકાન બંધ અથવા ભારત બંધ જેવા વિચારધારાઓથી દૂર રહે છે. ફેમ સ્વીકારે છે કે જીએસટી માળખું બદલવાની જરૂર છે પરંતુ તે એમ પણ કહે છે કે જ્યારે અર્થતંત્ર નાજુક તબક્કામાં હોય ત્યારે જવાબદાર નાગરિકો તરીકે વેપારીઓએ આંદોલન નહીં પણ સંવાદનો માર્ગ અપનાવવો જોઈએ.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ખેડુતો પણ ભારત બંધને સમર્થન આપે છે ભારત બંધને કદાચ તમામ વેપારીઓનો ટેકો ન મળી શકે, પરંતુ યુનાઇટેડ કિસાન મોરચાએ તેનો ટેકો આપ્યો છે. યુનાઇટેડ કિસાન મોરચાએ કિસાન બિલનો વિરોધ કરી તમામ ખેડુતોને ટ્રાન્સપોર્ટરો અને ટ્રેડ યુનિયન દ્વારા આયોજિત ભારત બંધમાં શાંતિપૂર્ણ રીતે જોડાવા અપીલ કરી છે.

શું – શું બંધ રહેશે? CAIT એ કહ્યું છે કે 26 ફેબ્રુઆરીએ દેશના તમામ વ્યાપારી બજારો બંધ રહેશે. 1 કરોડ ટ્રાન્સપોર્ટે આજે હડતાલ અને ચક્કાજામની જાહેરાત કરી છે. એસોસિએશન ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ એડવોકેટ્સે પણ તેમના ગ્રાહકોને શુક્રવારે ઓફિસમાં ન આવવા જણાવ્યું છે, એટલે કે તેમની ઓફિસ પણ બંધ રહેશે. લગભગ 1500 સ્થળોએ ધરણાની પણ જાહેરાત કરવામાં આવી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">