5 મિનીટમાં લોન આપવાની લાલચ આપનારાઓથી રહેજો સાવધાન, SBIએ ઈન્સટન્ટ લોન એપથી કર્યા સાવધાન

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ લોકોને ફર્જી ઇન્સટન્ટ લોન એપ્સથી સભાન કર્યા છે. એસબીઆઈની સોશિયલ મીડિયા દ્વારા લોકોને એલર્ટ કરતા કહ્યું ફર્જી લિંક્સ પર ક્લિક કરો નહીં.

5 મિનીટમાં લોન આપવાની લાલચ આપનારાઓથી રહેજો સાવધાન, SBIએ ઈન્સટન્ટ લોન એપથી કર્યા સાવધાન
છેતરપીંડીથી ચેતી જજો
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 11, 2021 | 4:02 PM

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ લોકોને ફર્જી ઇન્સટન્ટ લોન એપ્સથી સભાન કર્યા છે. એસબીઆઈની સોશિયલ મીડિયા દ્વારા લોકોને એલર્ટ કરતા કહ્યું ફર્જી લિંક્સ પર ક્લિક કરો નહીં. બેંકે કહ્યું કે તે એક ટ્રેપ હોઈ શકે છે અને તમારુ એકાઉન્ટ ખાલી કરી શકે છે. બેન્કના આધારે અનેક ફર્જી મેસેજમાં ફર્જી એપ્સમાં 5 મિનિટમાં કોઈ પણ પેપર વગર લોન દેવાની વાત કરવામાં આવી રહી છે

બેંક સોશિયલ મીડિયા દ્વારા શું કહે છે? SBIએ કહ્યું હતું કે ‘ફર્જી ઇન્સટન્ટ લોન એપ્સથી સાવધાન! કૃપા કરીને અનઅધિકૃત લિંક્સ પર ક્લિક ન કરો. બેંકે કહ્યું કે તે એસબીઆઈ અથવા કોઈ અન્ય બેંક વાળી લિંક્સ પર માહિતી આપો નહીં.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બેંકે બતાવ્યા સેફ્ટી ટિપ્સ 1. લોન લેતા પહેલા નિયમો અને શરતો પર ધ્યાન આપવામાં આવે 2. આશ્ચર્યજનક લિંક્સ પર ક્લિક કરવાથી બચો 3. ડાઉનલોડ પહેલા એપની ઓથેટિસિટી ચેક કરો 4. બેંકે કહ્યું, તમારી બધી આર્થિક આવશ્યકતાઓ માટે https://bank.sbi પર જાઓ.

શેર ન કરો આ જાણકારી SBIએ પહેલા તમામ ગ્રાહકોને પોતાના પેન (PAN) ની ડિટેલ્સ, INB ક્રેનડિશિયલ્સ, મોબાઇલ નંબર, યુપીઆઈ પિન, એટીએમ કાર્ડ નંબર, એટીએમ પિન અને યુપીઆઈ વીપીએ કોઈના સાથે શેર ન કરવા જણાવ્યું હતું.

સમય સમય પર ગ્રાહકોને કરતા રહે છે સાવધાન બેંક સમય સમય પર સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકોને ઓનલાઇન ફ્રોડ પર સાવધાન કરતી રહે છે. કેટલાક દિવસો પહેલા બેંકએ લોકોને વોટ્સએપ ફોન અથવા મેસેજીસથી સાવધાન રહેવાનું કહ્યું હતું.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">