Bank Holiday in June : બેન્કના કામનું કરી લો પ્લાનિંગ, જાણો જૂનમાં ક્યા દિવસે બેન્ક બંધ રહેશે

કોરોનાની બીજી લહેરએ ગભરાટ ફેલાવ્યો છે. પરિસ્થિતિને ધ્યાને લઈ મોટાભાગની બેન્ક તેમના ગ્રાહકોને ઓનલાઇન સેવાની સુવિધા આપી રહી છે

Bank Holiday in June : બેન્કના કામનું કરી લો પ્લાનિંગ, જાણો જૂનમાં ક્યા દિવસે બેન્ક બંધ રહેશે
બેંકની ફાઈલ તસ્વીર
Follow Us:
| Updated on: May 26, 2021 | 9:21 AM

કોરોનાની બીજી લહેરએ ગભરાટ ફેલાવ્યો છે. પરિસ્થિતિને ધ્યાને લઈ મોટાભાગની બેન્ક તેમના ગ્રાહકોને ઓનલાઇન સેવાની સુવિધા આપી રહી છે જેથી તેમને શાખામાં જવું ન પડે.બીજી તરફ લોકડાઉન જેવા પ્રતિબંધો પણ છે.

આ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં જો તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ કાર્ય છે અને  તમારે બેંકમાં જવાની જરૂર ઉભી થઇ છે તો અમે આપને જણાવી દઈએ કે (Bank Holiday in June)બેંકો જૂનમાં 9 દિવસ માટે બંધ રહેશે. જોકે ગુજરાતમાં બીજા ચોથા શનિવાર અને રવિવાર સિવાય કોઈ તહેવારની રજા આવતી નથી. આ રજાઓની યાદી તપાસી તમે તમારા મહત્વપૂર્ણ કાર્યનું પ્લાનિંગ કરી શકો છો. તો ચાલો જાણીએ બેંકો જૂનમાં ક્યારે અને કેમ બંધ રહેશે!!!

રાજ્ય અનુસાર રજાઓ નક્કી કરવામાં આવે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા Bank Holidays List જારી કરવામાં આવે છે. આમાં રાજ્ય મુજબ બેંકની રજાઓ નક્કી કરવામાં આવે છે. RBI દ્વારા જારી કરવામાં આવેલી રજાઓ મુજબ જૂન મહિનામાં બેંકો સાપ્તાહિક રજાઓ અને રજાઓ સહિત કુલ 9 દિવસ બંધ રહેશે. આ વખતે જૂન મહિનામાં કોઈ મોટો તહેવાર નથી તેથી સાપ્તાહિક રજા સિવાય ફક્ત 3 સ્થાનિક તહેવારો છે જે ગુજરાતમાં લાગુ પડતા નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કરો એક નજર Bank Holidays List ઉપર 6 જૂન – રવિવાર 12 જૂન – બીજો શનિવાર 13 જૂન – રવિવાર જૂન 15 – મિથુન સંક્રાંતિ અને રાજ ઉત્સવ (ઇઝવાલ-મિઝોરમ, ભુવનેશ્વરમાં બેંકો બંધ રહેશે) 20 જૂન – રવિવાર 25 જૂન – ગુરુ હરગોવિંદજીની જયંતિ (જમ્મુ અને શ્રીનગરની બેંકો બંધ રહેશે) 26 જૂન – બીજો શનિવાર 27 જૂન – રવિવાર 30 જૂન – રિમના (બેન્કો ફક્ત ઇઝવાલમાં બંધ રહેશે)

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">