SBI ના ગ્રાહક છો? તો તરત કરો આ કામ નહીતો સેવાઓમાં વિક્ષેપનો સામનો કરવો પડશે

જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના ગ્રાહક છો અને ડેબિટ કાર્ડ ધારક પણ છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક દેશમાં ટ્રાન્ઝેક્શનની સુવિધા સાથે અન્ય દેશોમાં તેના સેવાઓ પણ પુરી પાડે છે.

SBI ના ગ્રાહક છો? તો તરત કરો આ કામ નહીતો સેવાઓમાં વિક્ષેપનો સામનો કરવો પડશે
SBI
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 09, 2021 | 7:19 AM

જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના ગ્રાહક છો અને ડેબિટ કાર્ડ ધારક પણ છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક દેશમાં ટ્રાન્ઝેક્શનની સુવિધા સાથે અન્ય દેશોમાં તેના સેવાઓ પણ પુરી પાડે છે.

તાજેતરમાં જ, બેંકે આંતરરાષ્ટ્રીય વ્યવહાર કરનારાઓ માટે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈ પણ ગ્રાહકને આંતરરાષ્ટ્રીય વ્યવહાર કરવામાં મુશ્કેલી આવી રહી છે, તો તરત જ તમારા ખાતામાં તમારા પાનકાર્ડ સંબંધિત વિગતો અપડેટ કરો. જાણો આ કાર્ય કેવી રીતે કરી શકાય છે.

તમારા PANને એકાઉન્ટમાં કેવી રીતે લિંક કરવું >> કોઈપણ એસબીઆઇ ગ્રાહક ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે SBI ખાતા સાથે તેમના પાનકાર્ડને લિંક કરી શકે છે. >> આ માટે તમારે www.onlinesbi.com પર જવું પડશે અને My Accounts વિકલ્પ હેઠળ Profile-Pan Registration પર ક્લિક કરવું પડશે. >> અહીં એક નવું પેજ ખુલશે. જો તમારું પાન એકાઉન્ટ તમારા બેંક ખાતામાં પહેલાથી લિંક થયેલું છે, તો તે તમારી સ્ક્રીન પર દેખાશે. >> જો તમારું ખાતું પાન સાથે જોડાયેલ નથી, તો તમને તે ખાતા નંબર માટે પૂછવામાં આવશે જેમાં તમે તમારા પાનકાર્ડને લિંક કરવા માંગો છો. >> તમારું એકાઉન્ટ નંબર પસંદ કરો અને ત્યાં બતાવેલા વિકલ્પમાં પાન નંબર લખો. આ પછી સબમિટ કરો. >> આ પ્રક્રિયા દ્વારા તમે તમારા ખાતામાં પાન નંબર ઉમેરી શકો છો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઓફલાઇન પાન કાર્ડ લિંક કરવાની રીત જો તમે નેટ બેન્કિંગનો ઉપયોગ કરતા નથી, તો તમે સીધા શાખામાં જઈ શકો છો અને તમારા ખાતામાં તમારો પાન નંબર અપડેટ કરી શકો છો. તમારે પાન અપડેશન ફોર્મ ભરવાનું રહેશે. પેન કાર્ડની સેલ્ફ એટેસ્ટેડ કોપી જરૂરી દસ્તાવેજો સાથે જોડો. તમારા બેંક ખાતા સાથે પાન જોડવા અંગે શાખા મેનેજરને સંબોધિત આવેદન પત્ર પણ મુકવું. આ સરળ પ્રક્રિયા પછી, પાન નંબર તમારા એકાઉન્ટ સાથે લિંક થશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">