અનિલ અંબાણીને 21 દિવસમાં ચૂકવવા પડશે 5,446 કરોડ રૂપિયા, કોર્ટે આપ્યો આદેશ

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને બ્રિટેનની એક કોર્ટે ડિફોલ્ટ લોનના મામલે ચીનની 3 બેન્કોને 71.7 કરોડ ડૉલર એટલે કે લગભગ 5,448 કરોડ રૂપિયાની ચૂકવણી કરવા માટે કહ્યું છે. તેના માટે કોર્ટે તેમને 21 દિવસનો સમય આપ્યો છે. ચીનની 3 બેન્કોએ અનિલ અંબાણીની વિરૂદ્ધ 71.7 કરોડ ડૉલર એટલે કે લગભગ 5,448 કરોડ રૂપિયાનું દેવું ના ચૂકવવાના […]

અનિલ અંબાણીને 21 દિવસમાં ચૂકવવા પડશે 5,446 કરોડ રૂપિયા, કોર્ટે આપ્યો આદેશ
Kunjan Shukal

| Edited By: Heena Chauhan

Sep 28, 2020 | 7:27 PM

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને બ્રિટેનની એક કોર્ટે ડિફોલ્ટ લોનના મામલે ચીનની 3 બેન્કોને 71.7 કરોડ ડૉલર એટલે કે લગભગ 5,448 કરોડ રૂપિયાની ચૂકવણી કરવા માટે કહ્યું છે. તેના માટે કોર્ટે તેમને 21 દિવસનો સમય આપ્યો છે. ચીનની 3 બેન્કોએ અનિલ અંબાણીની વિરૂદ્ધ 71.7 કરોડ ડૉલર એટલે કે લગભગ 5,448 કરોડ રૂપિયાનું દેવું ના ચૂકવવાના મામલે લંડનની એક કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેનો નિર્ણય આપતા જ્જે કહ્યું કારોબારીને આ 3 બેન્કની રકમ 21 દિવસની અંદર ચૂકવવી પડશે.

અનિલ અંબાણીને 21 દિવસમાં ચૂકવવા પડશે 5,446 કરોડ રૂપિયા, કોર્ટે આપ્યો આદેશ Komal Jhala#TV9News #TV9Live #Business #AnilAmbani #UKCourt

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, २३ मे, २०२०

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati