VIDEO: અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશનના ડાયરેક્ટર પદથી આપ્યું રાજીનામું

દેવાના બોજા હેઠળ દબાયેલી રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશન R.Comના ડાયરેક્ટર પદથી રાજીનામું આપી દીધુ છે. અનિલ અંબાણી સાથે RComના ચાર અધિકારીઓએ પણ રાજીનામું આપી દીધુ છે. Web Stories View more પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં […]

VIDEO: અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશનના ડાયરેક્ટર પદથી આપ્યું રાજીનામું
Follow Us:
| Updated on: Nov 16, 2019 | 1:11 PM

દેવાના બોજા હેઠળ દબાયેલી રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશન R.Comના ડાયરેક્ટર પદથી રાજીનામું આપી દીધુ છે. અનિલ અંબાણી સાથે RComના ચાર અધિકારીઓએ પણ રાજીનામું આપી દીધુ છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આ પણ વાંચોઃ હોટલ કે રેસ્ટોરન્ટના રસોડામાં ગ્રાહકોને મળશે હંમેશા ENTRY, દૂર કરવું પડશે NO ENTRYનું બોર્ડ

એક પત્રક મુજબ અનિલ અંબાણી સહિત છાયા વિરાણી, રાયના કારાણી, મંજરી કાકેર, અને સુરેશ રંગાચરે પણ રાજીનામું ધર્યું છે. શુક્રવારે રિલાયન્સ કમ્યુનિકેશનની બીજી તિમાહીના પરિણામ જાહેર થયા હતા. જુલાઈથી સપ્ટેમ્બરની તિમાહીમાં કંપનીને 30,142 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. અને ગત વર્ષમાં આ જ ત્રણ મહિનામાં કંપનીએ 1,141 કરોડ રૂપિયાનો સીધો નફો કર્યો હતો. આ તિમાહીમાં પણ કંપનીની આવક ઘટીને 302 કરોડ રૂપિયા થઈ ચૂકી હતી. જ્યાકે ગત વર્ષમાં સમાન તિમાહી દરમિયાન 977 કરોડ રૂપિયા આવક હતી. જ્યારે હાલમાં Rcomનો શેર 59 પૈસાનો છે.

હાલમાં જ Rcomના માલિક અનિલ અંબાણી પર ચીનની ત્રણ મોટી બેંકોએ લંડન કોર્ટમાં 680 મિલિયન ડૉલર (આશરે 47,600 કરોડ) ન ચૂકવવાનો કેસ દાખલ કર્યો છે. આ ત્રણ બેંક ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્સપોર્ટ-ઈંપોર્ટ બેંક ઓફ ચાઈના છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">