અનિલ અંબાણીની કંપની RNELને મોટો ઝટકો, ૨૫૦૦ કરોડના વેસલ્સનો કોન્ટ્રાકટ ઇન્ડિયન નેવીએ રદ કરી નાખ્યો

સમય ઉપર વેસલ્સની ડિલિવરી ન આપનાર અનીલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ – RNEL ને ઇન્ડિયન નેવીએ આપેલ રૂપિયા ૨૫૦૦ કરોડનો વેસલ્સનો કોન્ટ્રાકટ રદ કરી નાખ્યો છે. અનિલ અંબાણી ગ્રુપ તરફથી આ મામલે હજુ કોઈ ટિપ્પણી આપી નથી. ઇન્ડિયન નેવીએ સપ્ટેમ્બર ૨૦૨૦ આસપાસ આ કોન્ટ્રાકટ રદ કરી નાખ્યા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી […]

અનિલ અંબાણીની કંપની RNELને મોટો ઝટકો, ૨૫૦૦ કરોડના વેસલ્સનો કોન્ટ્રાકટ ઇન્ડિયન નેવીએ રદ કરી નાખ્યો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 12, 2020 | 2:50 PM

સમય ઉપર વેસલ્સની ડિલિવરી ન આપનાર અનીલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ – RNEL ને ઇન્ડિયન નેવીએ આપેલ રૂપિયા ૨૫૦૦ કરોડનો વેસલ્સનો કોન્ટ્રાકટ રદ કરી નાખ્યો છે. અનિલ અંબાણી ગ્રુપ તરફથી આ મામલે હજુ કોઈ ટિપ્પણી આપી નથી. ઇન્ડિયન નેવીએ સપ્ટેમ્બર ૨૦૨૦ આસપાસ આ કોન્ટ્રાકટ રદ કરી નાખ્યા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. ઈન્ડિયન નેવીએ અનિલ અંબાણીની માલિકીની RNEL કંપનીને  2500 કરોડનો ઓફશોર પેટ્રોલ વેસલ્સ (NPOVs) કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

RNELની પેરન્ટ કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. RNEL પહેલા પિપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ લિમિટેડ તરીકે ઓળખાતી હતી. રિલાયન્સ જૂથે ગુજરાત સ્થિત આ કંપનીને હસ્તગત કરી તે પેહલા નેવીએ 2011માં પાંચ વોરશિપ માટે કંપની સાથે કરાર કર્યા હતા. રિલાયન્સ જૂથે 2015માં પિપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ લિમિટેડને ટેકઓવર કરી અને બાદમાં તેનુ નામ બદલીને રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ RNEL કરી દીધું. નેવી તરફથી તેને 5 વોરશિપ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો.  RNEL હાલ નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT)માં રિઝોલ્યુશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. કંપની IDBI બેંકની ડિફોલ્ટર છે. કંપની પર લગભગ 11 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">