Air India Expressની ફ્લાઇટમાં કોરોનાગ્રસ્ત દર્દી દુબઈ પહોંચતા એરલાઇન્સ 15 દિવસ માટે સસ્પેંડ કરાઈ

એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સવાર યાત્રીમાં કોરોના સંક્રમણના સંકેત મળી આવતા દુબઈએ ૨ ઓક્ટોબર સુધી કંપનીની તમામ ફ્લાઈટ્સ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. મામલાને દુબઈ શાસકોએ ખુબ ગંભીરતાથી લીધો છે જેમણે એર ઈન્ડિયા એક્સપ્રેસની સેવાઓ ફરી શરૂ કરવી હોય તો પહેલા કોરોના અટકાવવા માટેના જરૂરી પગલાંનો વિશ્વાસ અપાવતો એક્શનપ્લાન રજુ કરવા જણાવ્યુ છે. Facebook પર […]

Air India Expressની ફ્લાઇટમાં કોરોનાગ્રસ્ત દર્દી દુબઈ પહોંચતા એરલાઇન્સ 15 દિવસ માટે સસ્પેંડ કરાઈ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 19, 2020 | 10:37 AM
એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સવાર યાત્રીમાં કોરોના સંક્રમણના સંકેત મળી આવતા દુબઈએ ૨ ઓક્ટોબર સુધી કંપનીની તમામ ફ્લાઈટ્સ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. મામલાને દુબઈ શાસકોએ ખુબ ગંભીરતાથી લીધો છે જેમણે એર ઈન્ડિયા એક્સપ્રેસની સેવાઓ ફરી શરૂ કરવી હોય તો પહેલા કોરોના અટકાવવા માટેના જરૂરી પગલાંનો વિશ્વાસ અપાવતો એક્શનપ્લાન રજુ કરવા જણાવ્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિમાનમાં સવાર એક યાત્રીમાં કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. દુબઈએ એર ઈન્ડિયા એક્સપ્રેસને તેમની ફ્લાઈટમાં દુબઈ ગયેલા કોરોના સંક્રમિત દર્દીની સાથે મુસાફરી કરનાર યાત્રિઓના જરૂર પડે ઈલાજ અને ક્વોરંટાઈનનો ખર્ચ ઉઠાવા સૂચના આપી છે. સસ્પેન્સન પિરિયડ દરમ્યાન એર ઇન્ડિયા એક્સપ્રેસ રુટ બદલી દુબઈના સ્થાને શારજાહ માટે ઉડાન ભરશે. 4 સ્પટેમ્બર, 2020 ના જયપુરથી દુબઈ રવાના થયેલી ફ્લાઈટમાં એક કોરોના પૉઝિટિવ દર્દીએ  મુસાફરી કરી હતી. આ દર્દી કોરોના સંક્રમિત હોવા છતાં મુસાફરી કરી શક્યો તે બાબતને દુબઈ સિવિલ એવિએશન અર્થોરિટી (Dubai Civil Aviation Authority) ગંભીર લાપરવાહી  તરીકે ગણી રહી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">