લો બાલો અત્યાર સુધી લોકો સોનું વેચવા કાઢતા હતા હવે આર્થિક સંકટમાં વિશ્વના દેશોએ સોનુ વેચવા કાઢ્યું, જાણો કયા દેશોએ કેટલું સોનું વેચવા કાઢ્યું

કોરોનાકાળમાં ઘણા દેશોએ આર્થિક પેકેજ જાહેર કરી અર્થતંત્ર ટકાવવા પ્રયાસો કરવા પડયા છે. નાગરિકોને આર્થિક સહાય માટે ઘણા દેશોની સેન્ટ્રલ બેંકોએ સોનાનું વેચાણ શરૂ કર્યું છે. 2010 પછી આ પહેલીવાર છે જ્યારે કેન્દ્રીય બેન્કો સોનું વેચે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર જે દેશોની મધ્યસ્થ બેંકે સોનાનું વેચાણ શરૂ કર્યું છે તેમાં અગ્રીમ હરોળમાં ઉઝબેકિસ્તાન […]

લો બાલો અત્યાર સુધી લોકો સોનું વેચવા કાઢતા હતા હવે આર્થિક સંકટમાં વિશ્વના દેશોએ સોનુ વેચવા કાઢ્યું, જાણો કયા દેશોએ કેટલું સોનું વેચવા કાઢ્યું
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 31, 2020 | 2:21 PM
કોરોનાકાળમાં ઘણા દેશોએ આર્થિક પેકેજ જાહેર કરી અર્થતંત્ર ટકાવવા પ્રયાસો કરવા પડયા છે. નાગરિકોને આર્થિક સહાય માટે ઘણા દેશોની સેન્ટ્રલ બેંકોએ સોનાનું વેચાણ શરૂ કર્યું છે. 2010 પછી આ પહેલીવાર છે જ્યારે કેન્દ્રીય બેન્કો સોનું વેચે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર જે દેશોની મધ્યસ્થ બેંકે સોનાનું વેચાણ શરૂ કર્યું છે તેમાં અગ્રીમ હરોળમાં ઉઝબેકિસ્તાન અને તુર્કીનો સમાવેશ થાય છે. રશિયાની સેન્ટ્રલ બેંકે પણ છેલ્લા 13 વર્ષમાં પ્રથમ વખત સોનાનું વેચાણ કર્યું છે.
વિશ્લેષકોના મતે સોનાના વધતા ભાવને કારણે બેંકોએ સોનાનું વેચાણ શરૂ કર્યું છે. સ્થાનિક સ્રોતોથી સોનાની ખરીદી કરનારી સેન્ટ્રલ બેંકો સોનાનું વેચાણ કરી રહી છે. તુર્કીની સેન્ટ્રલ બેંકે ત્રીજા ક્વાર્ટરમાં 22.3 ટન સોનું વેચ્યું હતું જ્યારે ઉઝબેકિસ્તાનની સેન્ટ્રલ બેંકે 34.9 ટન સોનું વેચ્યું હતું. ઓગસ્ટમાં વૈશ્વિક બજારોમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 2,075 ડોલર પર પહોંચી ગયો છે. હાલના સમયમાં તે  ૧૯૦૦ ડોલર છે. વાર્ષિક ધોરણે બુલિયન માંગમાં 19% ઘટાડો થયો હતો. 2009 પછીના કોઈપણ ત્રિમાસિક ગાળામાં આ સૌથી મોટો ઘટાડો છે. ભારતમાં જ્વેલરીની માંગમાં અડધો ઘટાડો થયો છે. વાર્ષિક ધોરણે વૈશ્વિક સ્તરે સોનાનો પુરવઠો 3% ઘટી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">