આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર નાખવી જોઈએ

ભારતીય શેરબજારમાં આજે સતત ઉત્તર ચઢાવની સ્થિતિ નજરે પડી રહી છે. નિફ્ટીમાં હીરો મોટોકોર્પ અને બજાજ ફિનસર્વર 4% સુધી વધ્યા છે. ટાટા સ્ટીલના શેરમાં 3% નો વધારો જોવા મળી રહ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ ફાઇનાન્સમાં પણ 2 ટકાનો ઉછાળો નોંધાયો હતો. બજારનાનકારાત્મક પાસ ઉપર નજર કરીએતો યુપીએલ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી […]

આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર નાખવી જોઈએ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 19, 2020 | 10:57 AM

ભારતીય શેરબજારમાં આજે સતત ઉત્તર ચઢાવની સ્થિતિ નજરે પડી રહી છે. નિફ્ટીમાં હીરો મોટોકોર્પ અને બજાજ ફિનસર્વર 4% સુધી વધ્યા છે. ટાટા સ્ટીલના શેરમાં 3% નો વધારો જોવા મળી રહ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ ફાઇનાન્સમાં પણ 2 ટકાનો ઉછાળો નોંધાયો હતો. બજારનાનકારાત્મક પાસ ઉપર નજર કરીએતો યુપીએલ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ 1 ટકા સુધી ગગડ્યા છે.

આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર નાખવી જોઈએ

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

હીરો મોટોક્રોર્પ કંપનીએ તહેવારની સિઝનમાં 14 લાખથી વધુ તું વહીલર્સ વેચ્યા છે. કંપનીએ કહ્યું કે કોવિડ 19 ના કારણે આ વર્ષે ઘણા વિઘ્નો આવવા છતાં ફેસ્ટિવલ સીઝનમાં રિટેઇલ વેચાણ સારૂ જોવા મળ્યું છે

BPCL વેદાંત ગ્રૂપે રાજ્ય સરકાર સંચાલિત ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનમાં સરકારી હિસ્સો ખરીદવા માટે બોલી રજૂ કરી છે. સરકાર બીપીસીએલમાં 52.98% હિસ્સો વેચવા માંગે છે.

two passengers who had travelled with spicejet from ahmedabad to guwahati on may 25 have tested positive for coronavirus spicejet ni flight ma musafari karnara 2 musafaro corona positive nikdya

ઇન્ટરગ્લોબ એવિએશન, સ્પાઇસ જેટ ઘરેલું વિમાનમથકના મુસાફરો ઓક્ટોબરમાં એક વર્ષ અગાઉની સરખામણીએ 57.21 ટકા ઘટીને ૫૨.71 લાખ નોંધાયા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA દ્વારા બુધવારે માહિતી જારી કરવામાં આવી છે.

લક્ષ્મી વિલાસ બેંક કાપડી ગ્લોબલ હોલ્ડિંગ્સે બુધવારે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા બેંકના લગભગ 20 લાખ શેર વેચ્યા હતા. BSEના ડેટા અનુસાર કાપડી ગ્લોબલ હોલ્ડિંગ્સે 12.40 ની સરેરાશ કિંમતે 20,55,161 શેર વેચ્યા છે. આ સોદો લગભગ 2.54 કરોડનો હતો.

નાલ્કો નેશનલ એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ (નાલ્કો) ના બોર્ડે શેર દીઠ 50 પૈસાના વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">