ભારતી એરટેલે સંકેત આપ્યો, આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર હરાજીમાં 5 જી સ્પેક્ટ્રમ માટે બોલી લગાવવાનું ટાળશે

ભારતી એરટેલે બુધવારે સંકેત આપ્યો છે કે હાલની અનામત કિંમતોને જોતા તે આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર હરાજીમાં 5 જી સ્પેક્ટ્રમ માટે બોલી લગાવવાનું ટાળશે. ભારતમાં 5G ઈકોસીસ્ટમ હજુ ડેવલોપ નથી તેવામાં ઓફર કરાયેલી કિંમત ખુબ ઊંચી હોવાનું અને પોસાય તેમ ન હોવાનું એમડી અને સીઈઓ ગોપાલવિટ્ટલે કંપનીના પોસ્ટ અર્નિંગ કોલમમાં જણાવ્યું. હતું. તેમણે ઉમેર્યું હતું […]

ભારતી એરટેલે સંકેત આપ્યો, આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર હરાજીમાં 5 જી સ્પેક્ટ્રમ માટે બોલી લગાવવાનું ટાળશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 29, 2020 | 11:24 AM

ભારતી એરટેલે બુધવારે સંકેત આપ્યો છે કે હાલની અનામત કિંમતોને જોતા તે આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર હરાજીમાં 5 જી સ્પેક્ટ્રમ માટે બોલી લગાવવાનું ટાળશે. ભારતમાં 5G ઈકોસીસ્ટમ હજુ ડેવલોપ નથી તેવામાં ઓફર કરાયેલી કિંમત ખુબ ઊંચી હોવાનું અને પોસાય તેમ ન હોવાનું એમડી અને સીઈઓ ગોપાલવિટ્ટલે કંપનીના પોસ્ટ અર્નિંગ કોલમમાં જણાવ્યું.

હતું. તેમણે ઉમેર્યું હતું કે તેઓ અન્ય લોકો શું કરશે તેના પર ટિપ્પણી કરી કરવા માંગતા નથી પરંતુ તેમના દ્રષ્ટિકોણથી તે યથાર્થ રહેશે નહીં.ભારતી એ પણ વિચારશે કે તેને 1,800 મેગાહર્ટઝ બેન્ડમાં સ્પેક્ટ્રમ માટે બોલી લગાવવાની જરૂર છે કે કેમ કારણ કે દરેક ક્વાર્ટરમાં 2 જી માટે સ્પેક્ટ્રમની માત્રા ઓછી થઈ રહી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ભારત અને દક્ષિણ એશિયાના એમડી અને સીઈઓ ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે વર્તમાન કિંમતે ઓફર કરેલો સ્પેક્ટ્રમ કંપનીને પોસાય તેમ નથી. કંપની ઇમારતોની અંદર અને ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્કમાં સુધારો કરવા માટે રેડિયો ફ્રીક્વન્સીઝને 1,000 મેગાહર્ટ્ઝ (MHZ) ની નીચે લઈ જઈ શકે છે.TRAI એ  8644 મેગાહર્ટઝ(MHZ) ટેલિકોમ ફ્રીક્વન્સીની હરાજીની ભલામણ કરી છે જેમાં 5G જી સેવાઓ માટેની અંદાજિત કુલ બેઝ પ્રાઈસ રૂપિયા 4.9 ટ્રિલિયન છે. વોડાફોન આઈડિયા (VI) અને રિલાયન્સ જિઓ સહિતની ટેલિકોમ કંપનીઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે કે હાલની કિંમતો અતિશય વધુ છે.

વિટ્ટલે ટેરિફમાં વધારો કરવાની તૈયારી દર્શાવી કહ્યું હતું કે હાલના ભાવો બજારમાં ટકવા માટે પૂરતા નથી. ભારતી એરટેલને મંગળવારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2) માટે રૂ. 763 કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી છે. adjusted gross revenues (AGR) ની બાકી રકમની જોગવાઈ બાદ ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીને રૂ 23,045 કરોડનું નુકસાન થયું હતું. મુખ્યત્વે ગ્રાહકના ઉમેરા અને ઊંચા ડેટા વપરાશના કારણે કંપનીએ આવકમાં વધારો કર્યો છે.આવકએકવર્ષમાં ૨૨ ટકાના ફેરફાર સાથે 21,131 કરોડ રૂપિયાની સરખામણીએ રૂ. 25,785 કરોડ થઈ છે.

Interconnect usage charge (IUC) ચાર્જ ટેલિકોમ કંપનીઓ વચ્ચેના નિર્ણયની અસ્થિરતા છે. રિલાયન્સ જિયો ઇચ્છે છે કે સંપૂર્ણપણે રદ કરવામાં આવે જ્યારે ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા (VI) આ વસૂલાત ચાલુ રાખવાની ઇચ્છા રાખે છે. Interconnect usage charge (IUC)ચાર્જ એ આવશ્યકરૂપે ચુકવણીઓ છે જે એક ટેલિકોમ કંપની બીજી ટેલિકોમ કંપનીને ચૂકવણી કરે છે જેના નેટવર્ક પર કોલ ટર્મિનેટ થાય છે. આ વર્ષની શરૂઆતમાં ટ્રાઇએ ટેલિકોમ કંપનીઓને શૂન્ય IUC ચાર્જની રજૂઆતને ટાળી દીધી હતી. કંપનીઓએ 31 ડિસેમ્બર, 2020 સુધી અન્ય નેટવર્ક પરના બધા વોઇસ કોલ્સ પર 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ ચૂકવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">