Elon Musk ના એક ટ્વિટએ Crypto રોકાણકારોને રાતાપાણીએ રડાવ્યા, જાણો કેમ ક્રિપ્ટો માકેટમાં ૩૬૫ અબજ કરોડનો કડાકો બોલ્યો

ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા(Tesla)ના સીઇઓ એલોન મસ્ક(Elon Musk) દ્વારા કરેલા એક ટ્વિટએ ગુરુવારે આખા ક્રિપ્ટોકરન્સી બજાર(Crypto Market)ને હચમચાવી નાખ્યું છે.

Elon Musk ના એક ટ્વિટએ Crypto રોકાણકારોને રાતાપાણીએ રડાવ્યા, જાણો કેમ ક્રિપ્ટો માકેટમાં ૩૬૫ અબજ કરોડનો કડાકો બોલ્યો
એલોન મસ્ક - CEO, TESLA
Follow Us:
| Updated on: May 14, 2021 | 8:04 AM

ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા(Tesla)ના સીઇઓ એલોન મસ્ક(Elon Musk) દ્વારા કરેલા એક ટ્વિટએ ગુરુવારે આખા ક્રિપ્ટોકરન્સી બજાર(Crypto Market)ને હચમચાવી નાખ્યું છે. મસ્કે હવે કાર ખરીદવા સામે પેમેન્ટ તરીકે બિટકોઇન(Bitcoin) ને નહીં સ્વીકારવાની વાત કરી હતી. આ ટ્વિટને પગલે બિટકોઇનના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. માત્ર 2 કલાકમાં એક યુનિટની કિંમતમાં 6.71 લાખ રૂપિયા ઘટાડો નોંધાયો હતો. મસ્કના ટ્વીટની અસર બિટકોઇન સુધી મર્યાદિત રહી નહોતી. સમગ્ર ક્રિપ્ટો માર્કેટમાં મોટો ઝટકો લાગ્યો છે. રોકાણકારોએ અચાનક તેમના હાથ પાછા ખેંચ્યા જેના કારણે ક્રિપ્ટો માર્કેટને 365 અબજ ડોલરનું નુકશાન થયું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઘોષણા પછી તરત કડાકો બોલ્યો એલેન મસ્કએ ટ્વિટ કર્યું તે પહેલાં આખા ક્રિપ્ટોકરન્સી માર્કેટનું મૂલ્ય આશરે 2.43 ટ્રિલિયન ડોલર હતું પરંતુ મસ્ક દ્વારા નવા નિયમની ઘોષણા થતાં બજાર તૂટી પડ્યું હતું. બજાર ઘટીને 2.06 ટ્રિલિયન ડોલર સુધી સરક્યું હતું. 365.85 અબજ ડોલરનું નુકસાન થયું હતું. થોડી રિકવરી સ્થાપિત થયા પછી તેનું મૂલ્ય લગભગ 2.27 ટ્રિલિયન સુધી પહોંચ્યું હતું. Coinmarketcap.com ના ડેટા અનુસાર બિટકોઇનના ભાવ તે સમયે 11 ટકા નીચે હતા.

બિટકોઇન નીચલા સ્તરે પહોંચ્યો એલન મસ્કના ટ્વિટને કારણે વિશ્વની સૌથી જાણીતી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન માત્ર બે કલાકમાં યુનિટના 54,819 ડોલરથી ઘટીને 45,700 થઈ હતી. માર્ચ બાદ બિટકોઇનનું આ સૌથી નીચું સ્તર છે.

એલનએ શું કર્યું ટ્વીટ એલોન મસ્કએ પોતાની ટ્વિટમાં કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીનો વિચાર ખૂબ જ ઉજ્જવળ છે અને તેનું ભવિષ્ય પણ ખૂબ સારું છે પરંતુ તેની આપણા પર્યાવરણ પર ખૂબ ખરાબ અસર પડી રહી છે. આવી સ્થિતિમાં ટેસ્લા હવે બીટકોઇન્સમાં કારનું વેચાણ કરશે નહીં જ્યારે ક્રિપ્ટોકરન્સી માઇનિંગ ટકાઉ ઉર્જા પર આધારિત છે ત્યારે અમે તેનો ફરીથી ઉપયોગ કરીશું. કંપની હાલમાં એક ક્રિપ્ટોકરન્સી પર વિચાર કરી રહી છે જે બિટકોઇન માઇનીંગમાં ઉપયોગમાં લેવાયેલી ઉર્જાના 1 ટકા કરતા ઓછી વપરાશ કરે છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">