7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, જૂનમાં DAમાં 4 ટકાનો વધારાના સંકેત

કેન્દ્રીય કર્મચારીઓને કોરોનાકાળના આ કપરા સમયમાં ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. સાતમા પગાર પંચ અંતર્ગત સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (Dearness Allowance)માં વધારો મળી શકે છે.

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, જૂનમાં DAમાં 4 ટકાનો વધારાના સંકેત
કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે.
Follow Us:
| Updated on: May 14, 2021 | 8:17 AM

કેન્દ્રીય કર્મચારીઓને કોરોનાકાળના આ કપરા સમયમાં ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. સાતમા પગાર પંચ અંતર્ગત સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (Dearness Allowance)માં વધારો મળી શકે છે. જેસીએમની નેશનલ કાઉન્સિલના જણાવ્યા મુજબ જૂન 2021 અથવા ત્યાર બાદ DA માં વધારાનીઅપેક્ષા છે. માહિતી છે કે આ વર્ષે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થઈ શકે છે.

જેસીએમની નેશનલ કાઉન્સિલના સ્ટાફ સાઈડ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા મુજબ કાઉન્સિલ આ અંગે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ (DoE) અને કર્મચારી વિભાગ (DoPT) સાથે વાટાઘાટ કરી રહી છે. કોરોનાની બીજી લહેરના વધતા પ્રકોપના કારણે એક મહિના માટે આ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓના DA અને પેન્શનરોના DR જૂનથી અથવા ત્યાર બાદ વધારવામાં આવશે.

મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં મળી શકે છે એક મીડિયા રિપોર્ટ મુજબ શિવ ગોપાલ મિશ્રા કહે છે કે મોંઘવારીના સરેરાશ દરને જોતા તે બેઝિક સેલેરીના ઓછામાં ઓછો 4% થઈ શકે છે. તેમજ આ વખતે કર્મચારીઓને ત્રણ હપ્તામાં મોંઘવારી ભથ્થું મળી શકે છે. જોઈન્ટ કાઉન્સિલ અને કેન્દ્ર સરકારના સંબંધિત અધિકારીઓ આ અંગે સતત સંપર્કમાં છે ટૂંક સમયમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

LTCમાં રાહત અપાઈ તાજેતરમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓને LTC યોજના હેઠળ લિવ ટ્રાવેલ કન્સેશન (LTC) હેઠળ મોટી રાહત આપી હતી. સરકારે આ વિશેષ કેશ પેકેજ યોજનાની છેલ્લી તારીખ 31 મે સુધી લંબાવી છે. આ કિસ્સામાં તમને બિલ જમા કરવા માટે વધારાનો સમય મળશે. આ યોજનામાં કેન્દ્રીય કર્મચારીઓને ચાર કેલેન્ડર વર્ષ (જાન્યુઆરીથી ડિસેમ્બર) વચ્ચેની બે ટ્રીપના ખર્ચ પર ટેક્સ છૂટ મળે છે. અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ યોજના ગત વર્ષે કેન્દ્ર સરકારે શરૂ કરી હતી તેનો હેતુ લોકોને મુસાફરી માટે પ્રેરણા આપવાનો હતો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">