7th Pay Commission: સરકારી કર્મચારીઓના Pensionના નિયમોમાં કરાયા ફેરફાર , જાણો હવે કેટલું પેન્શન મળશે?

સરકારે તાજેતરમાં સરકારી કર્મચારીઓ(goverment employees)ની પેન્શન(pension) સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. જે અંતર્ગત હવે કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવાર અને તેના આશ્રિતોને મદદ મળશે. આ અંતર્ગત પેન્શનના 50 ટકા નાણાં આશ્રિતોને આપવામાં આવશે.

7th Pay Commission: સરકારી કર્મચારીઓના Pensionના નિયમોમાં કરાયા ફેરફાર , જાણો હવે કેટલું પેન્શન મળશે?
File Image of Goverment Office
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 8:22 AM

7th Pay Commission: સરકારી કર્મચારીઓ(goverment employees) માટે સારા સમાચાર છે. સરકારે તાજેતરમાં સરકારી કર્મચારીઓની પેન્શન(pension) સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. જે અંતર્ગત હવે કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવાર અને તેના આશ્રિતોને મદદ મળશે. આ અંતર્ગત પેન્શનના 50 ટકા નાણાં આશ્રિતોને આપવામાં આવશે. ચાલો જાણીએ આ મહત્વપૂર્ણ ફેરફાર વિશે.

આશ્રિતોને લાભ મળશે નવા નિયમ મુજબ સરકારી કર્મચારીના આશ્રિતો માટેની પેન્શન માટેની 7 વર્ષની સેવાની શરત નાબૂદ કરવામાં આવી છે. હવે જો કોઈ કર્મચારી 7 વર્ષની સેવા પૂર્ણ થતાં પહેલાં મૃત્યુ પામે છે તો પેન્શનના 50% નાણાં કર્મચારીના પરિવારને આપવામાં આવશે. એટલે કે, હવે સરકારી કર્મચારીના મૃત્યુ પછી મળેલ પેન્શનની જૂની શરતો નાબૂદ થઈ ગઈ છે. અગાઉ ઘણા કિસ્સાઓમાં આ સ્થિતિને કારણે પરિવારના સભ્યોને પેન્શનનો લાભ મળી શક્યો ન હતો.

સરકારે મોંઘવારી ભથ્થું વધાર્યું કર્મચારીઓએ લાંબી રાહ જોયા પછી કેન્દ્ર સરકારે Dearness Allowance – DA કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે વધાર્યું છે. આ મોંઘવારી ભથ્થું DA અને મોંઘવારી રાહત (DR) હાલના દરથી 17 ટકાથી વધારીને 28 ટકા કરી દેવામાં આવી છે. આ નવા દર 1 જુલાઈ, 2021 થી લાગુ થશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને લાભ નાણાં મંત્રાલયે એપ્રિલ 2020 માં કોરોના સંકટને લીધે કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનરો માટેના મોંઘવારી ભથ્થામાં વધારો અટકાવવાનો નિર્ણય લીધો હતો. 30 જૂન 2021 સુધી તેમને DAનો લાભ મળ્યો નથી. હવે સરકારના આ પગલાથી લગભગ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને લાભ થશે. બીજી તરફ સરકારના ખર્ચમાં લગભગ 34,401 કરોડનો વધારો થશે.

60 લાખ પેન્શનરોને DRનો લાભ મળશે કેબિનેટના નિર્ણયથી કેન્દ્ર સરકારના આશરે 60 લાખ પેન્શનરોને પણ ફાયદો થશે કારણ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના DA લાભો સાથે તેમની મોંઘવારી રાહત (DR) લાભ પણ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે લગભગ 1.14 કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ડી.એ. અને ડી.આર. જાન્યુઆરી 2020 થી જૂન 2021 ના ​​સમયગાળા માટે આપવામાં આવશે નહીં.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">