જિયો પ્લેટફોર્મની 5મી મોટી ડીલ, 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ અમેરિકી કંપની

રિલાયન્સની જિયો પ્લેટફોર્મે વધુ એક મોટી ડીલ કરી છે. જિયો પ્લેટફોર્મે જાહેરાત કરી છે કે અમેરિકી કંપની KKR જિયોમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ ડીલ પછી જિયો પ્લેટફોર્મની ઈક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઈઝ વેલ્યુ 5.16 લાખ કરોડ રૂપિયા થઈ જશે. KKR, the global investment firm based in New York, will invest […]

જિયો પ્લેટફોર્મની 5મી મોટી ડીલ, 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ અમેરિકી કંપની
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 7:45 PM

રિલાયન્સની જિયો પ્લેટફોર્મે વધુ એક મોટી ડીલ કરી છે. જિયો પ્લેટફોર્મે જાહેરાત કરી છે કે અમેરિકી કંપની KKR જિયોમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ ડીલ પછી જિયો પ્લેટફોર્મની ઈક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઈઝ વેલ્યુ 5.16 લાખ કરોડ રૂપિયા થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જિયો પ્લેટફોર્મમાં KKRનું એશિયામાં સૌથી મોટું રોકાણ છે. KKR આ રોકાણ દ્વારા જિયો પ્લેટફોર્મમાં 2.32 ટકા ઈક્વિટી ભાગીદારી ખરીદી લેશે. અત્યાર સુધી ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા, જનરલ એટલાન્ટિક અને KKR જિયો પ્લેટફોર્મમાં કુલ 78,562 કરોડ રૂપિયાના કુલ રોકાણની જાહેરાત કરી ચૂક્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તાજેત્તરમાં જ અમેરિકાની કંપની જનરલ એટલાન્ટિકે પણ જિયો પ્લેટફોર્મમાં લગભગ 6,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. રિલાયન્સે જણાવ્યું હતું કે જનરલ એટલાન્ટિકે તેમના ડિજિટલ એકમ જિયો પ્લેટફોર્મમાં 1.34 ટકા ભાગીદારી માટે 6598.38 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">