Petrol – Diesel Price Today : જાણો તમારા શહેરમાં કઈ કિંમતે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ, જાણો વર્ષ 2020 ની સરખામણીએ કેટલો ઝીકાયો ભાવ વધારો

દેશમાં પેટ્રોલ ડીઝલનો રેટ(Petrol – Diesel Price Today) વિક્રમજનક સ્તરે પહોંચી ગયો છે. મે મહિનામાંસતત થયેલા ભાવ વધારાના કારણે પેટ્રોલની કિંમત ઘણા શહેરોમાં ૧૦૦ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે.

Petrol – Diesel Price Today :  જાણો તમારા શહેરમાં કઈ કિંમતે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ, જાણો વર્ષ 2020 ની સરખામણીએ કેટલો ઝીકાયો ભાવ વધારો
Today, the government oil companies have given relief to the common man by not raising petrol and diesel prices.
Follow Us:
| Updated on: Jun 02, 2021 | 8:51 AM

દેશમાં પેટ્રોલ ડીઝલનો રેટ(Petrol – Diesel Price Today) વિક્રમજનક સ્તરે પહોંચી ગયો છે. મે મહિનામાંસતત થયેલા ભાવ વધારાના કારણે પેટ્રોલની કિંમત ઘણા શહેરોમાં ૧૦૦ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે. આ વચ્ચે આજે તેલ કંપનીઓએ રાહત આપતા આજે ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગઈકાલે દિલ્હીમાં પેટ્રોલના દરમાં લિટર દીઠ 27 પૈસાનો જ્યારે ડીઝલની પ્રતિ લિટર 23 પૈસાનો વધારો કર્યો હતો. મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલ રૂ 4 સુધી મોંઘુ થયું છે

જાણો તમારા શહરના પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ 

વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
City Petrol Diesel
Delhi 94.49 85.38
Kolkata 94.5 88.23
Mumbai 100.72 92.69
Chennai 95.99 90.12
Ganganagar 105.43 98.24
Ahmedabad 91.5 91.95
Rajkot 91.26 91.73
Surat 91.82 95.19
Vadodara 91.21 91.67
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવ સ્થિતિ ઉપર કરો એક નજર 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">