Gold Rate : સોનાની કિંમત 52,000 સુધી જઈ શકે છે, જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ

Gold Rate : સોનાની કિંમત  52,000 સુધી જઈ શકે છે, જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Gold Rate : સોનુ ફરીએકવાર તેજી સાથે ટ્રેડ થઇ રહ્યું છે. ૫૦ હજારની આસપાસ કારોબાર કરતા સોનાનો ભાવ હજી પણ રેકોર્ડ લેવલ કરતા ઓછો છે.

Ankit Modi

|

May 20, 2021 | 9:33 AM

Gold Rate : સોનુ ફરીએકવાર તેજી સાથે ટ્રેડ થઇ રહ્યું છે. ૫૦ હજારની આસપાસ કારોબાર કરતા સોનાનો ભાવ હજી પણ રેકોર્ડ લેવલ કરતા ઓછો છે. નિષ્ણાંતોનું માનવું છે કે સોનાના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. ઓગસ્ટ 2020 માં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂ 56,200 ની વિક્રમી સપાટીએ પહોંચી ગયા હતા. આ વર્ષે ફરી એક વખત લગ્નની સિઝન દરમ્યાન સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 52,000 સુધી જઈ શકે છે. MCX માં આજે સોનામાં થોડી નરમાશ દેખાઈ રહી છે. આજે ગુજરાતમાં સોનાનો ભાવ 50 હજારને પાર પહોંચ્યો છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI) સહીત વિશ્વમાં માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

MCX GOLD Current   48555.00    -119.00 (-0.24%) – સવારે 09.03 વાગે Open        48,598.00 High        48,598.00 Low         48,551.00

ગુજરાતમાં 10 સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         50189 RAJKOT 999                    50209 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI              49930 MUMBAI               46660 DELHI                    50730 KOLKATA              50320 (સોર્સ ગુડરિટર્ન્સ)

દેશ કિંમત (૧૦ ગ્રામ/રૂપિયા) DUBAI                45,315 AMERICA          43,816 AUSTRALIA    43,784 CHINA              43,784 (સોર્સ : goldpriceindia.com)

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati