વોટ્સએપ ડેટા સલામતી માટે આ ફીચર એડ કરી રહ્યું છે, જાણો સમગ્ર વિગત

આપની ચેટ કે મોકલાયેલા ફોટા સહિતની ફાઈલનો બાદમાં દુરઉપયોગનો થવાની ચિંતાનો વોટ્સએપ હલ લાવવા જઈ રહી છે. ટૂંક સંયમ વોટ્સએપ Expiring Media ફીચર જોડવા જઈ રહી છે. વોટ્સએપની ક્રિએટિવ ટીમ છેલ્લા ઘણા સમયથી આ ફીચર ઉપર કામ કરી રહી છે. ટૂંક સમયમાં અપડેટ સાથે વપરાશકારોને તેની ભેટ મળે તેમ લાગી રહ્યું છે. Web Stories View […]

વોટ્સએપ ડેટા સલામતી માટે આ ફીચર એડ કરી રહ્યું છે, જાણો સમગ્ર વિગત
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 26, 2020 | 1:40 PM

આપની ચેટ કે મોકલાયેલા ફોટા સહિતની ફાઈલનો બાદમાં દુરઉપયોગનો થવાની ચિંતાનો વોટ્સએપ હલ લાવવા જઈ રહી છે. ટૂંક સંયમ વોટ્સએપ Expiring Media ફીચર જોડવા જઈ રહી છે. વોટ્સએપની ક્રિએટિવ ટીમ છેલ્લા ઘણા સમયથી આ ફીચર ઉપર કામ કરી રહી છે. ટૂંક સમયમાં અપડેટ સાથે વપરાશકારોને તેની ભેટ મળે તેમ લાગી રહ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું છે Expiring Media ફીચર આ ફીચર ખાસકરીને ડેટાની સલામતી સાથે જોડવામાં આવે છે. ચેટમાં text સાથે ફોટા,વિડીયો અને ડોક્યુમેન્ટ્સ મોકલતા હોય છે.Expiring Media ફીચર વપરાશકર્તા ચેટ છોડશે કે તુરંત તમામ ફાઈલ અને માહિતી રીસીવરના ફોનમાંથી ડીલીટ થઇ જશે.

WhatsApp is adding this feature for data security, find out the full details

ટેમ્પરરી ડીટેલ શેરિંગ શક્ય બનશે Expiring Media  ફીચરની મદદથી વોટ્સએપ દ્વારા ટેમ્પરરી શેરિંગ શક્ય બનશે. માહિતી, ફોટો અને વિડીયો માત્ર જાણ કરવા પૂરતા સમય માટે શેર કરી શકાશે. જોકે આ નવું ફીચર વોટ્સએપ બીટા ઉપર રિલીઝનો ભાગ બનશે નહિ

ટાઈમર બટન અપાશે સૂત્રો અનુસાર ફીચર માટે ટાઇમર બટન અપાઈ શકે છે જે પ્રેસ કરી યુઝર ટેમ્પરરી અથવા પરમેનન્ટ શેરિંગનો વિકલ્પ પસંદ કરી શકશે.  શેરિંગના ઓપશન માટે સિલેક્ટેડ ફાઈલ પસંદગીનો વિકલ્પ પણ મળી શકે છે.

વોટ્સએપ ગ્રુપમાં ફીચર ઉપલબ્ધ નહિ સૂત્રો અનુસાર Expiring Media  ફીચર ગ્રુપ માટે ઉલબ્ધ કરાવશે નહિ. આ ફીચર માટે પર્સનલ ચેટ માટે જ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">