શેરબજારમાં ઘટાડાનો દોર યથાવત, બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ 646 અને નિફટી 194 અંક નીચે લુડક્યાં

ભારતીય શેરબજારોમાં આજના કારોબારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે જેમાં ઉત્તરોત્તર વધારો થતો નજરે પડી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સવારે ૧૦.30 વાગે સેન્સેક્સ 37,021.74 ની નીચે જ્યારે નિફ્ટીએ 10,937.40 સુધી નીચે રસિકયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.7 ટકાની નબળાઈ નોંધવામાં આવી રહી છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન […]

શેરબજારમાં ઘટાડાનો દોર યથાવત, બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ 646 અને નિફટી 194 અંક નીચે લુડક્યાં
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 24, 2020 | 11:15 AM

ભારતીય શેરબજારોમાં આજના કારોબારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે જેમાં ઉત્તરોત્તર વધારો થતો નજરે પડી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સવારે ૧૦.30 વાગે સેન્સેક્સ 37,021.74 ની નીચે જ્યારે નિફ્ટીએ 10,937.40 સુધી નીચે રસિકયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.7 ટકાની નબળાઈ નોંધવામાં આવી રહી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 1.57 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.76 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.70 ટકાના તૂટીને કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ, મેટલ, રિયલ્ટી, પ્રાઇવેટ બેન્ક, ઑટો, ફાઈનાન્સ સર્વિસિઝ, પીએસયુ બેન્ક, આઈટી અને એફએમસીજી શેરોમાં વેચવાલી તરફ ઝુકાવ જોવા મળી રહી છે

સતત બીજા દિવસે શેરબજારમાં નરમાશ, સેન્સેક્સ ૩૦૦ અને નિફટી ૯૬ અંક ગગડ્યો

દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, યુપીએલ, એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેન્ક અને ટીસીએસ ઘટ્યા છે. ભારતી ઈન્ફ્રાટેલ ઉપર વધ્યો છે. મિડકેપ શેરોમાં અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, ફ્યુચર રિટેલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એમફેસિસ અને શ્રીરામ ટ્રાન્સફર નબળા રહ્યા છે. અપોલો હોસ્પિટલ, ઈન્ફો એજ અને ઈમામીમાં વૃદ્ધિ નોંધાઈ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">