સુપ્રિમ કોર્ટે ફ્રેંકલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડની 6 સ્કીમમાં પૈસા ઉપાડવા ઉપર રોક લગાવી , જાણો કેમ સુપ્રીમે કડક વલણ દાખવ્યું

સુપ્રિમ કોર્ટએ  ફ્રેંકલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડને  એક સપ્તાહમાં  બંધ કરવામાં આવેલી  6 સ્કીમ્સના રોકાણકારોની  મંજૂરી  લેવા  બેઠક બોલાવવા આદેશો આપવામાં આવ્યા છે. કોર્ટે   આ સ્કીમ્સમાંથી પૈસા ઉપાડવા ઉપર રોક લગાવવામાં આવી છે  જેના પગલે રોકાણકારો પૈસા ઉપાડી શકશે નહીં અને આગળના ઓર્ડર  યુનિટ્સનું  વેચાણ પણ કરી શકશે નહીં . કોર્ટના આ આદેશના પગલે  ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ રોકાણના પૈસા પરત મેળવવા હજુ ઇંતેજાર કરવો પડશે તેમ લાગી રહ્યું છે. કેસની […]

સુપ્રિમ કોર્ટે ફ્રેંકલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડની 6 સ્કીમમાં પૈસા ઉપાડવા ઉપર રોક લગાવી , જાણો કેમ સુપ્રીમે કડક વલણ દાખવ્યું
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 05, 2020 | 1:55 PM
સુપ્રિમ કોર્ટએ  ફ્રેંકલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડને  એક સપ્તાહમાં  બંધ કરવામાં આવેલી  6 સ્કીમ્સના રોકાણકારોની  મંજૂરી  લેવા  બેઠક બોલાવવા આદેશો આપવામાં આવ્યા છે. કોર્ટે   આ સ્કીમ્સમાંથી પૈસા ઉપાડવા ઉપર રોક લગાવવામાં આવી છે  જેના પગલે રોકાણકારો પૈસા ઉપાડી શકશે નહીં અને આગળના ઓર્ડર  યુનિટ્સનું  વેચાણ પણ કરી શકશે નહીં . કોર્ટના આ આદેશના પગલે  ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ રોકાણના પૈસા પરત મેળવવા હજુ ઇંતેજાર કરવો પડશે તેમ લાગી રહ્યું છે.
Students cannot pass without holding last year's exam: Supreme Court કેસની અગલી સુન્યાય આગામી સપ્તાહમાં થશે. સુપ્રિમ કોર્ટની પીઠ ફ્રેન્કલિન ટેમ્પલટનની તે યાચિકા  ઉપર સુનાવણી કરી રહી હતી જેમાં કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. યાચિકા ઉપર સુનાવણી કરતા ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીર અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની પીઠે કહ્યું કે મામલો મોટો છે અને લોકો પોતાના પૈસા પરત માંગે છે.કોઈપણ પક્ષ સાથે ભેદભાવ કર્યા વગર ટ્રસ્ટીઓને યુનિટધારકોની બેઠક માટે પરવાનગી આપવામાં આવે છે જેથી સહમતીથી નિર્ણય લઈ શકાય

કર્ણાટક હાઇકોર્ટે ઓક્ટોબરમાં ફ્રેન્કલિન ટેમ્પલટનને રોકાણકારોની પૂર્વ સંમતિ વિના તેની ડેબ્ટ ફંડ સ્કીમ બંધ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ફ્રેન્કલિનના સ્કિમોને  બંધ કરવાના નિર્ણયને પડકારતી રોકાણકારોની અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે. કંપનીએ 23 એપ્રિલે બોન્ડ માર્કેટમાં રોકડનો અભાવ હોવાનું જણાવી આ છ યોજનાઓ બંધ કરી હતી, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના વકીલ  પ્રતાપ વેણુગોપાલે જણાવ્યું હતું કે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં માર્કેટ રેગ્યુલેટરની કોઈ ભૂમિકા નથી, પરંતુ તેમણે આ સંદર્ભે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">