નાણાંકીય વર્ષના પહેલાં જ દિવસે શેરબજારે 39 હજારનો આંકડો કર્યો પાર,બજારમાં જોવા મળી રહી છે જબરજસ્ત તેજી
વ્યાપારિક સપ્તાહની શરૂ થતાના પહેલા જ દિવસે જબરજસ્ત તેજીની સાથે જ શેર બજારમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે. સોમવારના પહેલા જ દિવસે સેન્સેક્સ પહેલી વાર 39 બજારની ઉપર પહોંચી ગયું છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી […]
વ્યાપારિક સપ્તાહની શરૂ થતાના પહેલા જ દિવસે જબરજસ્ત તેજીની સાથે જ શેર બજારમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે. સોમવારના પહેલા જ દિવસે સેન્સેક્સ પહેલી વાર 39 બજારની ઉપર પહોંચી ગયું છે.
મુંબઈ સ્ટોક એક્સચેંજનું 30 શેરવાળો સંવેદી સૂચકાંક સેન્સક્સ 185.97 અંકોની તેજીની સાથે જ 38,858.88 પર ખુલતા નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી 41.3 અંકોની તેજીની સાથે 11,665.20 પર ખુલ્યો હતો.
Sensex currently at 38,956.41, up by 283.50 points. Nifty currently at 11,696.55, up by 72.65 points.#TV9News pic.twitter.com/HAratehEJn
— Tv9 Gujarati (@tv9gujarati) April 1, 2019
આર્થિક વ્યાવહારને વધારવા માટે રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરમાં ઘટાડો કરવાના અનુમાનથી પણ શેર બજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે લગભગ 10:18 વાગે 335 અંકડાઓના ઉછાળાની સાથે જ સેન્સેક્સ 39,000 ના સ્તરે પહોંચ્યું, તો નિફ્ટીની ઊંચાઈની નજીક 11,700ની પાર વ્યાપાર કરી રહ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટ 2018ના સેન્સક્સ પહેલી વાર 38,000 ની પાર પહોંચ્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]