આર્થિક તંગીનો સામનો કરી રહેલી જેટ ઍરવેજ માટે PMO એ બોલાવી જરૂરી મિટીંગ.

વડાપ્રધાન કાર્યાલય દ્વારા ખાનગી વિમાન કંપની જેટ ઍરવેજની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે તાત્કાલીક જરૂરી બેઠક બોલાવી છે. જેટ ઍરવેજ ગંભીર નાંણાકિય સંકટમાં છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા ખાનગી વિમાન કંપની જેટ ઍરવેજની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે તાત્કાલીક જરૂરી બેઠક બોલાવી છે. આ પહેલા જેટ ઍરવેજે નાંણાકિય તંગીના કારણે પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાન સોમવાસ સુધી બંધ […]

આર્થિક તંગીનો સામનો કરી રહેલી જેટ ઍરવેજ માટે PMO એ બોલાવી જરૂરી મિટીંગ.
Follow Us:
| Updated on: Apr 12, 2019 | 4:55 PM

વડાપ્રધાન કાર્યાલય દ્વારા ખાનગી વિમાન કંપની જેટ ઍરવેજની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે તાત્કાલીક જરૂરી બેઠક બોલાવી છે. જેટ ઍરવેજ ગંભીર નાંણાકિય સંકટમાં છે.

વડાપ્રધાન કાર્યાલય દ્વારા ખાનગી વિમાન કંપની જેટ ઍરવેજની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે તાત્કાલીક જરૂરી બેઠક બોલાવી છે. આ પહેલા જેટ ઍરવેજે નાંણાકિય તંગીના કારણે પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાન સોમવાસ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સૂત્રોનું કહેવુ છે કે, નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ વિભાગના સચિવને જેટ ઍરવેજ સાથે સંબંધિત તમામ મુદ્દાઓની સમીક્ષા કરવા કહ્યું હતું. ત્યાર બાદ આ બેઠક બોલાવવામાં આવી છે. નાંણાકીય સંકટોથી ઘેરાયેલી જેટ ઍરવેજે પોતાની ઘણી ફ્લાઈટો રદ્દ કરી દીધી છે. અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પણ સોમવાર સુધી અટકાવી દીધી છે.

કંપનીએ શેરબજારને જાણ કરી હતી કે, ભાડા પર વિમાન લેનાર કંપનીને રકમ ન ચુકવી શકવાના કારણે પોતાના વધુ 10 વિમાનો અટકાવી દેવાની ફરજ પડી હતી. જેટ ઍરવેજ વૈશ્વિક ક્ષેત્રે વિમાન સેવા આપનારી સૌથી મોટી ખાનગી એરલાઈન્સ કંપની રહી છે. જોકે તેનુ વિમાન કાર્ગો કંપની દ્વારા ભાડુ ન મળતા જપ્ત કરી દેવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
g clip-path="url(#clip0_868_265)">