SBIના ATMમાંથી 10,000થી વધુની રકમ ઉપાડવા હવે OTP ફરજીયાત

  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ(SBI) એટીએમ ફ્રોડના મામલાઓ ઉપર નિયંત્રણ મેળવવા મહત્વનો નિર્ણય લીધો છે. SBIના ગ્રાહકોએ એટીએમમાંથી(ATM) ૧૦ હજારથી વધુ રકમ ઉપાડવાની પ્રક્રિયામાં હવે ઓટીપી  (OTP) આપવો પડશે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 […]

SBIના ATMમાંથી 10,000થી વધુની રકમ ઉપાડવા હવે OTP ફરજીયાત
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 16, 2020 | 11:02 AM

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ(SBI) એટીએમ ફ્રોડના મામલાઓ ઉપર નિયંત્રણ મેળવવા મહત્વનો નિર્ણય લીધો છે. SBIના ગ્રાહકોએ એટીએમમાંથી(ATM) ૧૦ હજારથી વધુ રકમ ઉપાડવાની પ્રક્રિયામાં હવે ઓટીપી  (OTP) આપવો પડશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અત્યાર સુધી નાઈટ ફીચર રહેલા ઓટીપીને 18 સપ્ટેમ્બરથી  24×7 લાગુ કરવા બેંક તૈયારી કરી રહી છે.  બેંકમાં નોંધાયેલા ગ્રાહકના મોબાઇલ નંબર પર ઓટીપી પ્રાપ્ત થશે. આ પગલું સ્ટેટ બેંક કાર્ડ ધારકોને અનધિકૃત એટીએમ રોકડ ઉપાડથી સુરક્ષિત કરે છે. એસબીઆઈ ડેબિટ કાર્ડધારક છેતરપિંડી, અનધિકૃત ઉપાડ, કાર્ડ સ્કીમિંગ, કાર્ડ ક્લોનીંગ અને અન્ય જોખમોથી બચાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે. એટીએમ મશીનમાં કાર્ડ ઈન્સર્ટ  કર્યા બાદ ઓટીપી દાખલ કરાશે તો જ સિસ્ટમ આગળની પ્રક્રિયા કરશે અન્યથા પ્રક્રિયાને રદ કરી નાખવામાં આવશે. અહેવાલો અનુસાર ઓટીપી આધારિત રોકડ ઉપાડ સુવિધા માત્ર એસબીઆઈ એટીએમમાં જ ઉપલબ્ધ છે.  નોન-એસબીઆઇ એટીએમમાં નેશનલ ફાઇનાન્શિયલ સ્વીચ સર્વિસને વિકાસિત કરવામાં આવી નથી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">