જમીન વેચાણ મુદ્દે-વ્યાજખોરના ત્રાસથી સુરતમાં વધુ એક વ્યક્તિએ કરી આત્મહત્યા

સુરતમાં વધુ એક જમીન માલિકે, વ્યાજખોર અને બિલ્ડરના ત્રાસથી આત્મહત્યા કરી. રાદેરના દાંડીરોડ પર આવેલ સુંદરવન સોસાયટીમાં રહેતા કિરીટ પટેલે ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી. આત્મહત્યા પૂર્વે કિરીટ પટેલે લખેલ સ્યુસાઈડ નોટમાં, બિલ્ડરે વેચલી જમીનના રૂપિયા નહી આપતા અને વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનું લખ્યુ છે. સુરતના ચર્ચાસ્પદ દુર્લભ પટેલ આત્મહત્યા કેસ બાદ, વધુ એક […]

જમીન વેચાણ મુદ્દે-વ્યાજખોરના ત્રાસથી સુરતમાં વધુ એક વ્યક્તિએ કરી આત્મહત્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 12:56 PM

સુરતમાં વધુ એક જમીન માલિકે, વ્યાજખોર અને બિલ્ડરના ત્રાસથી આત્મહત્યા કરી. રાદેરના દાંડીરોડ પર આવેલ સુંદરવન સોસાયટીમાં રહેતા કિરીટ પટેલે ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી. આત્મહત્યા પૂર્વે કિરીટ પટેલે લખેલ સ્યુસાઈડ નોટમાં, બિલ્ડરે વેચલી જમીનના રૂપિયા નહી આપતા અને વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનું લખ્યુ છે.

સુરતના ચર્ચાસ્પદ દુર્લભ પટેલ આત્મહત્યા કેસ બાદ, વધુ એક જમીન માલિકે બિલ્ડરના ત્રાસને કારણે, આત્મકહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આત્મહત્યા કરનારા કિરીટ પટેલે, સ્યુસાઈડ નોટમાં લખી જણાવ્યુ છે કે, 2 વર્ષ પૂર્વે જેમને જમીન વેચી છે કે મગન દેસાઈ વેચેલી જમીનના નાણા આપતો નથી. બીજી બાજુ મારૂ દેવુ વધી ગયું છે. જેથી હું આત્મહત્યા કરુ છું, મારી પાસે વ્યાજવાળા દબાણ કરે છે. આવી મંદીમાં હું ક્યાંથી પૈસા લાઉં મારે મગન દેસાઇ પાસે પૈસા લેવાના છે. તેનો કેસ ચાલી રહ્યો છે. ગુરુકૂળ ચોકી પર પણ મે બધી સાચી હકીકત લખાવી છે. વ્યાજવાળા મારૂ ઘર પણ લઇ લેવા માંગે છે. મારા ફોનમાં કોલ રેકોર્ડીંગ છે તે તમે સાંભળજો. વ્યાજવાળાના નામ પણ આવી જશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વર્ષ 2018માં મોટી વેડ ગામની અંદાજે 2 કરોડની જમીન મૃતક ‌કિરીટ પટેલે, ‌બિલ્ડર મગન દેસાઇને વેચી હતી. આ જમીનની રકમ ‌કિરીટ ડી.પટેલે લેવાની બાકી ‌નિકળતી હતી. કિરીટ પટેલને જમીનના રૂપીયા ચુકવવા વાયદા કરવામાં આવી રહ્યા હતા. પણ રૂપિયા આપવામાં આવતા નહોતા. બીજી તરફ ‌કિરીટ પટેલને બે સંતાન સ‌હિતના પ‌રિવારનું ભરણપોષણ કરવાનું હોય તેમને માથે પણ દેવું થઇ ગયું હતું જેથી વ્યાજવાળા તેમની પાસે ઉઘરાણી કરી રહ્યા હોય જમીનના રૂપીયા છુટા નહીં થતા ‌કિરીટ ડી.પટેલે આ પગલું ભરી લીધું હતું. આ સમગ્ર ઘટના અંગે પોલીસે સુસાઈ ડ નોટ સહિત મૃતકનો ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">