મહિને લઘુત્તમ ૫૫ રૂપિયાની બચત કરો અને મેળવો માસિક ૩ હજાર રૂપિયા પેન્શન પેટે, જાણો શું છે વિગત અને કેવી રીતે કરશો રોકાણ?

નિવૃત્તિ બાદ આર્થિક સમસ્યાઓ પીછો ન કરે તે માટે સરકરે વાર્ષિક ૩૬ હજાર રૂપિયા સુધીનો લાભ આપતી પેંશન યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત ૬૦ વર્ષની વય સુધી લઘુત્તમ માત્ર માસિક ૫૫ રૂપિયા જમા કરાવી ઘડપણમાં મહિને ૩ હજાર સુધીની રકમ મેળવી શકાય છે. શ્રમ યોગી માનધનમાં પેન્શન યોજના ઓછી આવક ધરાવતા લોકો માટે […]

મહિને લઘુત્તમ ૫૫ રૂપિયાની બચત કરો અને મેળવો માસિક ૩ હજાર રૂપિયા પેન્શન પેટે, જાણો શું છે વિગત અને કેવી રીતે કરશો રોકાણ?
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 22, 2020 | 7:31 PM

નિવૃત્તિ બાદ આર્થિક સમસ્યાઓ પીછો ન કરે તે માટે સરકરે વાર્ષિક ૩૬ હજાર રૂપિયા સુધીનો લાભ આપતી પેંશન યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત ૬૦ વર્ષની વય સુધી લઘુત્તમ માત્ર માસિક ૫૫ રૂપિયા જમા કરાવી ઘડપણમાં મહિને ૩ હજાર સુધીની રકમ મેળવી શકાય છે.

શ્રમ યોગી માનધનમાં પેન્શન યોજના ઓછી આવક ધરાવતા લોકો માટે બચતની પહેલી પસંદગી બનતી જાય છે જેમાં ૪૫ લાખ લોકો જોડાઈ ચુક્યા છે.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

નોકરી અથવા વેપારની ૧૫ હજાર રૂપિયાથી ઓછી કમાણીહોય તે લોકો શ્રમ યોગી માનધનમાં પેન્શન યોજના સાથે જોડાઈ શકે છે. ૧૮ વર્ષથી ૪૦ વર્ષની વયના લોકો માટે લાગુ યોજનામાં ૧૮ વર્ષે રોજની બે રૂપિયા કરતા પણ ઓછી રકમનું રોકાણ ઘડપણમાં સહારો બને તેવી યોજના શ્રમ અને રોજગાર મંત્રાલયે લાગુ પાડી છે. ઉંમર જેમ જેમ વધી જાય તેમતેમ મન્થલી પ્રીમિયમમાં નજીવો વધારો થાય છે. તમામે યોજના માટે ૬૦ વર્ષ સુધી પરમિયમ ભરવાનું રહે છે. ૧૮ વર્ષનું ઉમરના વ્યક્તિએ ૫૫ રૂપિયા ,29 વર્ષની ઉંમરે મહિને 100 રૂપિયા, 40 વર્ષની ઉંમરે દર મહિને 200 રૂપિયા ફાળવવા પડશે.

શ્રમયોગી માનધન યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો, દૈનિક વેતનદારો અને માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી આવક વાળા લોકો જોડાઈ શકે છે. આ યોજનામાં ખાતું ખોલવા સીએસસી કેન્દ્રની મદદ લઇ શકાય છે.

Latest News Updates

PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
g clip-path="url(#clip0_868_265)">