કેમ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને કહયું કે તમામ સર્ચ રિઝલ્ટ સચોટ નથી હોતા , જાણો અહેવાલમાં

દેશમાં બેન્કિંગ ફ્રોડના કેસ વધી રહ્યા છે. ભેજાબાજો  લોકોને નવીનવી રીતથી છેતરતા હોય  છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સતત લોકોને આવી છેતરપિંડી ટાળવા ચેતવણી આપી રહી છે. આ સંદર્ભમાં એસબીઆઈએ એક ટ્વીટ જારી કરીને તેના કરોડો ગ્રાહકોને સજાગ રહેવાની અપીલ કરી છે. તમામ સર્ચ રિઝલ્ટ સાચા પરિણામો આપે છે, જરૂરી નથી […]

કેમ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને કહયું કે  તમામ સર્ચ રિઝલ્ટ  સચોટ નથી હોતા , જાણો અહેવાલમાં
State Bank of India
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 05, 2020 | 1:45 PM
દેશમાં બેન્કિંગ ફ્રોડના કેસ વધી રહ્યા છે. ભેજાબાજો  લોકોને નવીનવી રીતથી છેતરતા હોય  છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સતત લોકોને આવી છેતરપિંડી ટાળવા ચેતવણી આપી રહી છે. આ સંદર્ભમાં એસબીઆઈએ એક ટ્વીટ જારી કરીને તેના કરોડો ગ્રાહકોને સજાગ રહેવાની અપીલ કરી છે.

તમામ સર્ચ રિઝલ્ટ સાચા પરિણામો આપે છે, જરૂરી નથી બેંક વપરાશકારો સામાન્ય રીતે કોઈપણ માહિતી માટે ગુગલ તરફ વળે છે અને સર્ચ રિઝલ્ટ  પર આધાર રાખે છે. એસબીઆઈએ કહ્યું છે કે તમામ સર્ચ રિઝલ્ટ સાચા અને સચોટ પરિણામ જ આપે એ  જરૂરી નથી.  ગ્રાહકોને આવી સમસ્યાથી બચાવવા માટે, બેંકે કેટલાક હેલ્પલાઇન નંબર્સ અને વેબસાઇટ્સ જારી કરી છે.

rbi-repo-rate-sbi-fixed-deposit-rates-revised-interest-rates-senior-citizen

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

બેંકના  અપડેટ્સ માટે ઓફિશિયલ વેબસાઈટના ઉપયોગની અપીલ ગૂગલ પર સર્ચ કરનારા ઘણા લોકો ભૂલ અથવા કાવતરાના કારણે  ફેક સાઇટ્સ પર ચાલ્યા જાય છે. આ બાબતોને લઈ એસબીઆઈએ કહ્યું કે બેંક સંબંધિત સંબંધિત એપિડેટ્સ માટે https://bank.sbi વેબસાઇટ નો જ ઉપયોગ કરવો જોઈએ. આ વેબસાઇટ પર એસબીઆઈ બેન્કથી જુદી માહિતી મેળવી શકાય છે

google-announces-truecaller-app-like-verified-calls-feature-which-will-show-callers-name-logo-reason-for-calling

ટોલ ફ્રી નંબર જાહેર કરાયા અનેક મામલા સામે આવ્યા છે કે ગૂગલ સર્ચ કરી કસ્ટમર કેયર નંબર જાણવાની કોશિશ કરાય છે અબે ગ્રાહક ભેજાબાજોનો શિકાર બની જાય છે.  એસબીઆઈએ તેના તમામ ગ્રાહકોને અલર્ટ કરતા કેટલાક નંબર આપ્યા છે. કોઈપણ એસબીઆઈ કસ્ટમર કેર નંબર્સ 1800 11 2211, 1800 425 3800 અથવા 080 26599990 પર સંપર્ક કરી બેંક સંબંધિત માહિતી મેળવી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">