એમેઝોન-ફ્લિપકાર્ટને JIOની ટક્કર, લોન્ચ થઈ જિયોમાર્ટ એપ્લિકેશન

એમેઝોન, ફ્લિપકાર્ટને ટક્કર આપવા માટે રિલાયન્સની જિયો માર્ટ એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. અન્ય ઓનલાઈન શોપિંગ સ્ટોર્સની જેમ તેની પર ગ્રોસરી અને બીજા સામાનની શોપિંગ કરી શકાય છે. રિલાયન્સે એન્ડ્રોઈડ અને આઈફોન બંને માટે એપ્લિકેશન લોન્ચ કરી દીધી છે. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી તેને ડાઉનલોડ કરવામાં આવી શકે છે. Web Stories […]

એમેઝોન-ફ્લિપકાર્ટને JIOની ટક્કર, લોન્ચ થઈ જિયોમાર્ટ એપ્લિકેશન
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 1:14 PM

એમેઝોન, ફ્લિપકાર્ટને ટક્કર આપવા માટે રિલાયન્સની જિયો માર્ટ એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. અન્ય ઓનલાઈન શોપિંગ સ્ટોર્સની જેમ તેની પર ગ્રોસરી અને બીજા સામાનની શોપિંગ કરી શકાય છે. રિલાયન્સે એન્ડ્રોઈડ અને આઈફોન બંને માટે એપ્લિકેશન લોન્ચ કરી દીધી છે. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી તેને ડાઉનલોડ કરવામાં આવી શકે છે.

jiomart app launched online shopping available for android and iphone users Amazon ane flipcart ne jio ni takkar launch thai jio mart application

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અત્યાર સુધી યૂઝર્સ જિયો માર્ટની વેબસાઈટ દ્વારા ઓર્ડર કરી રહ્યા હતા. આ એપ્લિકેશનથી હવે યૂઝર્સ માટે ઓર્ડર આપવો સરળ બની જશે. દેશના લગભગ 200 શહેરોમાં જિયોમાર્ટની સેવાઓ હાજર છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તાજેત્તરમાં જ થયેલી RIL વાર્ષિક જનરલ મીટમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે કંપનીના જિયો માર્ટ માટે ભવિષ્યમાં ઘણા પ્લાન છે. જિયો માર્ટ અને ફેસબુકનું વોટસએપ દેશમાં નાના વેપારીઓને આગળ વધવાની તક આપવા માટે સાથે મળીને કામ કરશે. જિયોમાર્ટ પર હાલમાં માત્ર ગ્રોસરી અને ફૂડ આઈટમ્સ જ મળી રહ્યા છે પણ આવનારા સમયમાં ઈલેક્ટ્રોનિકથી લઈ ફેશન અને ફાર્માનો સામાન તેની પર મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">