એમેઝોન, ગૂગલ જેવી કંપનીઓ માટે સરકારની ઈ-કોમર્સ પોલિસીમાં ઘણા કડક નિયમો- રિપોર્ટ

દેશમાં વિદેશી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવા અને સ્વદેશી વસ્તુઓ અને કંપનીઓનો ઉપયોગ વધારવા માટે લાંબા સમયથી માગ કરવામાં આવી રહી છે અને હવે આ દિશામાં સરકાર પણ આગળ પગલાં ભરી રહી છે. ઈ-કોમર્સ કંપનીઓ માટે સરકાર નવા નિયમ લાવવા જઈ રહી છે અને ભારતની લેટેસ્ટ ઈ-કોમર્સ પોલિસીના ડ્રાફ્ટમાં એ પગલાં સામેલ છે, જે સ્થાનિક સ્ટાર્ટઅપ્સની […]

એમેઝોન, ગૂગલ જેવી કંપનીઓ માટે સરકારની ઈ-કોમર્સ પોલિસીમાં ઘણા કડક નિયમો- રિપોર્ટ
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 5:51 PM

દેશમાં વિદેશી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવા અને સ્વદેશી વસ્તુઓ અને કંપનીઓનો ઉપયોગ વધારવા માટે લાંબા સમયથી માગ કરવામાં આવી રહી છે અને હવે આ દિશામાં સરકાર પણ આગળ પગલાં ભરી રહી છે. ઈ-કોમર્સ કંપનીઓ માટે સરકાર નવા નિયમ લાવવા જઈ રહી છે અને ભારતની લેટેસ્ટ ઈ-કોમર્સ પોલિસીના ડ્રાફ્ટમાં એ પગલાં સામેલ છે, જે સ્થાનિક સ્ટાર્ટઅપ્સની મદદ કરશે. તે સિવાય વિદેશી કંપનીઓને ભારતમાં કારોબાર કરવા માટે ઘણા નિયમોનું પાલન કરવું પડશે.

govt e commerce policy draft has tough rules for foreign companies like amazon google amazon google jevi companyo mate sarkar ni e commerce policy ma ghana kadak niyamo- Report

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકાર છેલ્લા 2 વર્ષથી ઈ-કોમર્સ પોલિસી પર કામ કરી રહી છે અને આ દરમિયાન સતત એ માગ ઉઠી રહી છે કે વૈશ્વિક કંપનીઓ જેવી કે ગૂગલ, એમેઝોન અને ફેસબુકના ભારતમાં વધતા પ્રસારને સીમિત કરવા માટે થોડા પગલાં ઉઠાવે. તે સિવાય સ્વદેશી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહનની જાહેરાત કરવામાં આવે અને આ દિશામાં સરકાર નિર્ણય કરવા જઈ રહી છે, તેવું એક રિપોર્ટ મુજબ કહેવામાં આવ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રિપોર્ટ મુજબ ઈ-કોમર્સ પોલિસીના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સેક્ટરને પૂરી રીતે કાયદાકીય પ્રક્રિયામાં રાખવા અને તેની પર નજર રાખવા માટે એક રેગુલેટરને બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પોલિસી પર કામ ઝડપથી ચાલી રહ્યું છે અને સરકાર જલ્દી જ તેના ડ્રાફ્ટને પબ્લિકમાં રજૂ કરી દેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નવી ઈ-કોમર્સ પોલિસીમાં એ જોગવાઈ પણ હશે કે એમેઝોન જેવી જે તમામ કંપનીઓ જે ગ્રાહકોના ડેટા વિદેશમાં સ્ટોર કરાવે છે. તેમને એક નક્કી સમયમાં ઓડિટ કરાવવો અનિવાર્ય હશે. તે સિવાય જો કંપનીઓને કોઈ વિગતો આપવા માટે કહેવામાં આવે તો તેમને 72 કલાકમાં તે વિગતો આપવી પડશે. એવું નહીં કરવા પર કંપનીઓને દંડ પણ આપવો પડી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">