આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી ઇકોનોમીમાં 500 અબજ ડોલર જોડી શકાય તેમ છે : ગૂગલ

ગૂગલ ઈન્ડિયાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે મહત્વની જાહેરાત કરી છે. કંપનીનું  કહેવું છે કે AI નો ઉપયોગ કરીને ઇકોનોમીમાં 500 અબજ ડોલર જોડી શકાય છે.  આ ટેક્નોલોજીથી પુરનું પૂર્વાનુમાન અને બીમારીના તપાસમાં સારો એવો લાભ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભવિષ્ય તરફ મોટું પગલું માનવામાં આવે છે જેના કેટલાક અતિઉપયોગી લાભ છે જયારે […]

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી ઇકોનોમીમાં 500 અબજ ડોલર જોડી શકાય તેમ છે : ગૂગલ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 05, 2020 | 1:34 PM

ગૂગલ ઈન્ડિયાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે મહત્વની જાહેરાત કરી છે. કંપનીનું  કહેવું છે કે AI નો ઉપયોગ કરીને ઇકોનોમીમાં 500 અબજ ડોલર જોડી શકાય છે.  આ ટેક્નોલોજીથી પુરનું પૂર્વાનુમાન અને બીમારીના તપાસમાં સારો એવો લાભ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભવિષ્ય તરફ મોટું પગલું માનવામાં આવે છે જેના કેટલાક અતિઉપયોગી લાભ છે જયારે નિર્ભરતા જેવા ભય પણ વ્યક્ત કરાઈ રહ્યા છે.

10 અબજ ડોલર ખર્ચ કરશે ગૂગલ ગૂગલ ઇન્ડિયાના પ્રાદેશિક સંચાલક અને ઉપાધ્યક્ષ સંજય ગુરુએ જણાવ્યું હતું કે કંપની ભારતના ડિજિટલ સેક્ટરમાં 10 અબજ ડોલરનો ખર્ચ કરી શકે છે . ગુરુએ  કહ્યું, ” કોવિડ -19 મહામારીથી જે પડકારો ઉભા થયા છે તેનો સામનો કરવા અને અવસરનો લાભ મેળવવ કંપની પોતાના તમામ ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરે છે. ” આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે? મનુષ્યની જેમ વિચારસરણી, માનવીની જેમ વર્તન અને તથ્યોને સમજવા અને તર્ક અને વિચારોના પ્રતિસાદના આધારે AI કાર્ય કરે છે. આ ટેક્નોલોજીની શરૂઆત 1950 માં થઈ હતી. તેના આધારે કમ્પ્યુટર અથવા રોબોટિક સિસ્ટમ બનાવવામાં આવી છે.  શાબ્દિક અર્થ કૃત્રિમ રીતે બનાવેલી બૌદ્ધિક ક્ષમતા છે. જે  તર્કને અનુસરે છે જેના પર માનવ મગજ વર્તે છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદા અને જોખમ શું છે ? AI નો  સૌથી મોટો ફાયદો એ છે કે લોકોને ટૂંક સમયમાં સચોટ માહિતી મળી શકશે. નાણા, ખેતી, હવામાન અને અન્ય મહત્વપૂર્ણ માહિતીની ત્વરિત મેળવી શકશે. જો કે આ ટેક્નોલોજીથી  મશીનો પર નિર્ભરતા વધશે અને આ મશીનોની નિર્ણય લેવાની ક્ષમતાને અંકુશમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">