આલિયા ભટ્ટે ફિલ્મો સાથે બિઝનેસમાં ઝંપલાવ્યુ, કિડ્સ બ્રાન્ડ Ed-a-Mamma લોન્ચ કરી

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હવે ફિલ્મો સાથે બિઝનેસમાં નશીબ અજમાવી રહી છે.સ્ટુડન્ટ ઓફ ધ યર અને રાઝી જેવી હિટ ફિલ્મો આપનારી અભિનેત્રી આલિયા ભટ્ટને હવે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં રસ પડવા લાગ્યો છે. કેટલાક સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યા પછી, આલિયા હવે બાળકોના કપડાંના બીઝનેસમાં હાથ અજમાવશે. આલિયાએ Ed-a-Mamma નામની પોતાની કંપની શરૂ કરી છે. આ બ્રાન્ડ 2 થી […]

આલિયા ભટ્ટે ફિલ્મો સાથે બિઝનેસમાં ઝંપલાવ્યુ, કિડ્સ બ્રાન્ડ Ed-a-Mamma લોન્ચ કરી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 27, 2020 | 11:09 AM
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હવે ફિલ્મો સાથે બિઝનેસમાં નશીબ અજમાવી રહી છે.સ્ટુડન્ટ ઓફ ધ યર અને રાઝી જેવી હિટ ફિલ્મો આપનારી અભિનેત્રી આલિયા ભટ્ટને હવે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં રસ પડવા લાગ્યો છે. કેટલાક સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યા પછી, આલિયા હવે બાળકોના કપડાંના બીઝનેસમાં હાથ અજમાવશે. આલિયાએ Ed-a-Mamma નામની પોતાની કંપની શરૂ કરી છે. આ બ્રાન્ડ 2 થી 14 વર્ષ સુધીના બાળકોના ઓછા ભાવે સારા કપડાંનું વેચાણ કરશે.

આલિયા ભટ્ટએ તેના બિઝનેસ અંગે ઈન્સ્ટાગ્રામ દ્વારા માહિતી શેર કરી છે. આલિયાની કંપનીએ  બાળકોના કપડાની એવી શ્રેણી બનાવી છે, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે નહીં . એક અહેવાલ અનુસાર, આ કપડાં બાળકોને પ્રકૃતિને સુરક્ષિત બનાવવા માટે તાલીમ પણ આપશે. આલિયા ભટ્ટે કહ્યું છે કે હું જેનરિક ફેશન લેબલ લોંચ કરવા માટે મારી ટીમ સાથે સંશોધન કરી રહી હતી કારણ કે મને તેમાં રસ હતો. તે જ સમયે, અમને ખ્યાલ હતો  કે ઘણી બધી બ્રાન્ડ પહેલેથી બજારમાં છે. શું આ વય જૂથ માટે બીજા બ્રાન્ડની આવશ્યકયતા રહેશે?

Ed-a-Mamma  હાલ ડિજિટલ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર ફેમસ બનાવવા પ્રયાસ કરી રહી છે. કંપની વર્તમાનમાં 350 રૂપિયાથી શરૂ થઈ રહેલી રેન્જ સાથે ઓનલાઇન બેબીકેર સ્ટોર First  Cry  ઉપર પણ ઉપલબ્ધ રહેશે. કંપની એક સમર્પિત ઈ – કોમર્સ વેબસાઇટ લોંચ કરશે જેનો એપ્રિલ 2021 માં શરૂ થશે. આ પહેલા અલિયાની લાઇફસ્ટેઇલ બ્રાન્ડ Nyka માં  ઈન્વેસ્ટ કર્યું હતું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">