પ્રારંભિક નરમાશ બાદ, ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક ૧૮૭ અને નિફટી ૪૮ અંક ઉપર વધ્યા

મંગળવા કોઈ સ્પષ્ટ સ્થિતિ ન દેખાડનાર ભારતીય શેરબજાર આજે બુધવારે કારોબારી સત્રની શરૂઆત ઘટાડાની કરી હતી જોકે બાદમાં સ્થિતિ ઉધરતી નજરે પડી રહી છે છે. પ્રારંભિક કારોબારના એક કલાક બાદ સેન્સેક્સ ૧૦૦ અંકની મુંજવતી સૂચવતું નજરે પડ્યું હતું.સવારે ૧૦.૪૦ વાગે ભારતીય બજારોમાં સેન્સેક્સ 38,160.98 અને નિફટી 11,270.90 ઉપર નોંધાયું હતું.બેન્કિંગ, મેટલ, રિયલ્ટી, પ્રાઇવેટ બેન્ક, ફાઈનાન્સ […]

પ્રારંભિક નરમાશ બાદ, ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક ૧૮૭ અને નિફટી ૪૮ અંક ઉપર વધ્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:10 AM

મંગળવા કોઈ સ્પષ્ટ સ્થિતિ ન દેખાડનાર ભારતીય શેરબજાર આજે બુધવારે કારોબારી સત્રની શરૂઆત ઘટાડાની કરી હતી જોકે બાદમાં સ્થિતિ ઉધરતી નજરે પડી રહી છે છે. પ્રારંભિક કારોબારના એક કલાક બાદ સેન્સેક્સ ૧૦૦ અંકની મુંજવતી સૂચવતું નજરે પડ્યું હતું.સવારે ૧૦.૪૦ વાગે ભારતીય બજારોમાં સેન્સેક્સ 38,160.98 અને નિફટી 11,270.90 ઉપર નોંધાયું હતું.બેન્કિંગ, મેટલ, રિયલ્ટી, પ્રાઇવેટ બેન્ક, ફાઈનાન્સ સર્વિસિઝ, પીએસયુ બેન્ક શેરોમાં શરૂઆતમાં વેચવાલી જોવા મળી છે. ઑટો, આઈટી, ફાર્મા અને એફએમસીજી વધારો નજરે પડયો છે.

બજારની સ્થિતિ સવારે ૧૦.૪૦ કલાકે

સેન્સેક્સ 38,160.98   +187.76   (0.49%)

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Open 38,068.89 High 38,160.98 Low 37,828.11

નિફટી 11,270.90   +48.50   (0.43%)

Open 11,244.45 High 11,280.25 Low 11,184.55

દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, અદાણી પોર્ટ્સ, કોલ ઈન્ડિયા, એક્સિસ બેન્ક અને એસબીઆઈ ઘટ્યા છે. બીપીસીએલ, ટેક મહિન્દ્રા, ઓએનજીસી, એચસીએલ ટેક, એશિયન પેંટ્સ અને એચયુએલ નફામાં દેખાયા હતા .મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, સીજી કંઝ્યુમર, કેનેરા બેન્ક, બેન્ક ઑફ ઈન્ડિયા અને એમએન્ડએમ ફાઈનાન્શિયલ લપસ્યા છે જ્યારે અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, ટાટા કંઝ્યુમર, નેટકો ફાર્મા, જુબિલન્ટ ફૂડ અને એનએચપીસી મજબૂતીમાં દેખાયા હતા. સ્મૉલકેપ શેરોમાં સુમિતો, ફ્યુચર લાઈફ, તેજસ નેટવર્ક્સ, રૂચિરા પેપર્સ અને ફ્યુચર સપ્લાય તૂટ્યા તો સામે ટીટાગઢ વેગન્સ, સેન્ટ-ગોબિન, એચએલઈ ગ્લાસકોટ, બટરફ્લાય અને વેલસ્પન કૉર્પ સારી ખરીદારી રહી છે.

Sensex up 592 points, Nifty up 177 points દિગ્ગજ રોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, અદાણી પોર્ટ્સ, કોલ ઈન્ડિયા, એક્સિસ બેન્ક અને એસબીઆઈ ઘટ્યા છે. બીપીસીએલ, ટેક મહિન્દ્રા, ઓએનજીસી, એચસીએલ ટેક, એશિયન પેંટ્સ અને એચયુએલ નફામાં દેખાયા હતા .મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, સીજી કંઝ્યુમર, કેનેરા બેન્ક, બેન્ક ઑફ ઈન્ડિયા અને એમએન્ડએમ ફાઈનાન્શિયલ લપસ્યા છે જ્યારે અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, ટાટા કંઝ્યુમર, નેટકો ફાર્મા, જુબિલન્ટ ફૂડ અને એનએચપીસી મજબૂતીમાં દેખાયા હતા. સ્મૉલકેપ શેરોમાં સુમિતો, ફ્યુચર લાઈફ, તેજસ નેટવર્ક્સ, રૂચિરા પેપર્સ અને ફ્યુચર સપ્લાય તૂટ્યા તો સામે ટીટાગઢ વેગન્સ, સેન્ટ-ગોબિન, એચએલઈ ગ્લાસકોટ, બટરફ્લાય અને વેલસ્પન કૉર્પ સારી ખરીદારી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">