BUDGET 2020 : નોકરીયાત વર્ગે માટે નવા કર માળખામાં મોટો ફેરફાર, વાંચો વિગત

નવા બજેટની જાહેરાત થઈ ગયી છે. ધીમેધીમે તમામ વિશ્લેષણો સામે આવી રહ્યાં છે અને તેના આધારે નક્કી કરાઈ રહ્યું છે કે કોને ફાયદો થશે અને કોને નુકસાન? જે લોકો નોકરી કરે છે તેને લઈને બજેટમાં એક મોટી ખબર સામે આવી છે. પહેલાં એવું થતું હતું કે PFની રકમ હોય તો તેને ટેક્સમાં 80C અને 80D […]

BUDGET 2020 : નોકરીયાત વર્ગે માટે નવા કર માળખામાં મોટો ફેરફાર, વાંચો વિગત
Follow Us:
| Updated on: Feb 01, 2020 | 3:02 PM

નવા બજેટની જાહેરાત થઈ ગયી છે. ધીમેધીમે તમામ વિશ્લેષણો સામે આવી રહ્યાં છે અને તેના આધારે નક્કી કરાઈ રહ્યું છે કે કોને ફાયદો થશે અને કોને નુકસાન? જે લોકો નોકરી કરે છે તેને લઈને બજેટમાં એક મોટી ખબર સામે આવી છે. પહેલાં એવું થતું હતું કે PFની રકમ હોય તો તેને ટેક્સમાં 80C અને 80D હેઠળ અમુક રાહત આપવામાં આવતી હતી. તેમાં મોટો સુધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

relief can be found in budget 2020 income tax slab budget 2020 Income tax slab ne lai aavi shake che sara samachar khas aa varg na loko ne faydo thavani shakyata

આ પણ વાંચો :   BUDGET 2020 : જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી કઈ વસ્તુઓના વધશે ભાવ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જાણો શું થયો ફેરફાર?

બજેટ 2020ની જાહેરાત બાદ જો તમે પીએફમાં રોકાણ કરી રહ્યાં છો તો પણ તમને ઈનકમ ટેક્ષ ભરતી વખતે કોઈ જ રાહત આપવામાં આવશે નહીં. સરકારે નવી શરતો લાગુ પણ કરી છે અને જૂની શરતોમાં બદલાવ કર્યો છે. આમ ઈનકમ ટેક્ષમાં સેક્શન 80C, 80D, 24 જે રાહત આપવામાં આવતી હતી તેને ખતમ કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પહેલાં એવું થતું કે સરકારની અમુક સંસ્થાઓમાં જો ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું તો ઉપર મુજબની ઈનકમ ટેક્ષ કલમમાં તેને છૂટ આપવામાં આવતી હતી. સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો તમારી સેલેરી 5 લાખથી વધારે છે અને તમે નવી ટેક્સ પ્રણાલી મુજબ ટેક્સ ભરવા જઈ રહ્યાં છો તો તમને 80સી કલમ મુજબ એલઆઈસી, પીપીએફ, એનએસસી, યૂલિપ, ટ્યુશન ફી, મ્ચ્યુઅલ ફંડ એલએસએસ, હોમલોન, પેંશન ફંડ, બેંકોમાં ટર્મ ડિપોઝીટ, પોસ્ટ ઓફિસમાં 5 વર્ષ સુધી થાપણ અને સુકન્યા સમુદ્ધિ યોજના વગરે જગ્યાએ નાણાના રોકાણ પર કોઈ જ ફાયદો આપવામાં આવશે નહીં. આમ કર બચાવવા માટે ઈન્સ્યોરન્સ પોલીસી ખરીદવામાં આવતી તેની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.

જેની સેલેરી 5 લાખ વધારે છે તેના પર આ નિયમ લાગુ પડશે. આ ઉપરાંત અમુક ટકાવારી પણ સરકારે નક્કી કરી છે અને તેટલી જ રકમ વિવિધ સંસ્થાઓમાં રોકાણ કરી શકાશે. જો તેના કરતાં વધારે રોકાણ કરશો તો ટેક્સમાં જે રાહત આપવામાં આવતી હતી તે આપવામાં આવશે. જે લોકો મોટી રકમની કમાણી કરી છે તેના પર આ નિયમની સૌથી વધારે અસર થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">