BUDGET 2021: જાણો બજેટમાં શું થયું સસ્તું અને શું થયું મોંઘુ?

નાણા પ્રધાન નિર્મલા સીતારમણએ આજે ત્રીજી વાર બજેટ રજૂ કર્યું હતું. 1 કલાક 52 મિનિટ સુધી ચાલેલા આ બજેટમાં ઘણા બદલાવ આવ્યા છે.

BUDGET 2021: જાણો બજેટમાં શું થયું સસ્તું અને શું થયું મોંઘુ?
Budget 2021
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 01, 2021 | 4:46 PM

BUDGET 2021: નાણા પ્રધાન નિર્મલા સીતારમણએ આજે ત્રીજી વાર બજેટ રજૂ કર્યું હતું. 1 કલાક 52 મિનિટ સુધી ચાલેલા આ બજેટમાં ઘણા બદલાવ આવ્યા છે. આ બજેટમાં સરકારે આરોગ્ય અને રસ્તા પર વધુ ધ્યાન આપ્યું છે. જોકે આ વખતે એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો આ ઇતિહાસમાં પહેલી વખત ડિજિટલ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું.

આવો જાણીએ શું થયું સસ્તું અને શું થયું મોંઘુ?

સસ્તું શું થયું: જવેલરી સસ્તી થઈ છે. સોના ચાંદીમાં કસ્ટમ ડયુટી ઘટતા તે પણ સસ્તા થયા. સ્ટીલ કોપર જેવી વસ્તુ પણ સસ્તી થઇ છે. લેધર પ્રોડક્ટ, સ્વદેશી ચંપલ, સ્વદેશી સોલાર સસ્તા થયા છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

શું થયું મોંઘુ? ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મોંઘી થઇ. આ સાથે જ સોલાર સિસ્ટમ પણ મોંઘી થઇ. ઓટો પાર્ટસ મોંઘા થયા. વિદેશી કપડાં મોંઘા થયા. વિદેશી કાર પણ મોંઘી થઇ.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">