Union Budget 2021: MSME હબ RAJKOTના ઉદ્યોગકારોની બજેટ પ્રત્યે શું છે અપેક્ષાઓ

ગુજરાતના ઔદ્યોગિક નગર તેમજ MSME હબ ગણાતા RAJKOT માં Union Budget 2021-22 અંગે નાના અને મધ્યમ ઉદ્યોગકારોની બજેટ પ્રત્યે શું આશા અપેક્ષાઓ છે તે જાણવા Tv9 ગુજરાતીએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્ણવ સહિત વિવિધ ઉદ્યોગકારોના મત જાણ્યા હતા.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 31, 2021 | 4:29 PM

ગુજરાતના ઔદ્યોગિક નગર તેમજ MSME હબ ગણાતા RAJKOT માં Union Budget 2021-22 અંગે નાના અને મધ્યમ ઉદ્યોગકારોની બજેટ પ્રત્યે શું આશા અપેક્ષાઓ છે તે જાણવા Tv9 ગુજરાતીએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્ણવ સહિત વિવિધ ઉદ્યોગકારોના મત જાણ્યા હતા. મીડિયમ અને સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝના હબ ગણાતા રાજકોટના ઉદ્યોગકારો કેન્દ્રીય બજેટમાં ઈન્કમટેક્સ સ્લેબમાં ઘટાડો, લોંગટાઈમ કેપિટલ ગેઈન ટેક્સમાં ઘટાડો, નિકાસની નીતિમાં સુધારો કરવાની માંગ, નિકાસને પ્રોત્સાહન આપવા માટે ટેક્સમાં બેનિફીટ આપવાની માંગ અને કેન્દ્ર સરકાર દ્વારા MSME ઉદ્યોગને  વધુ એક રાહત પેકેજ આપવાની અપેક્ષા રાખી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: LOCAL BODY POLLS 2021: કાલાવડ CONGRESS દ્વારા ચૂંટણીને લઈને હાથ ધરવામાં આવી સેન્સ પ્રક્રિયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">