Union budget 2021-22 : જુઓ બજેટમાં સામાન્ય વ્યક્તિને કેટલી મળી છૂટ, આવકવેરાના દરમાં કોઈ ફેરફાર નહી

Union budget 2021-22 રજૂ થઇ ચૂક્યુ છે. સામાન્ય માણસની નજર બજેટ પર હોય છે કારણ કે વાર્ષિક બજેટ સીધી રીતે તેમના જીવન પર પ્રભાવ પાડે છે. નાણામંત્રી નિર્મલા સિતારમણએ બજેટને રજૂ કર્યુ. આવકવેરાના દરમાં કોઈ જ ફેરફાર નથી કરાયો. ગયા વર્ષે જે દર હતો તે જ દર યથાવત રાખવામાં આવ્યો છે.

Union budget 2021-22 : જુઓ બજેટમાં સામાન્ય વ્યક્તિને કેટલી મળી છૂટ, આવકવેરાના દરમાં કોઈ ફેરફાર નહી
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 01, 2021 | 1:01 PM

Union budget 2021-22 રજૂ થઇ ચૂક્યુ છે. સામાન્ય માણસની નજર બજેટ પર હોય છે કારણ કે વાર્ષિક બજેટ સીધી રીતે તેમના જીવન પર પ્રભાવ પાડે છે. નાણામંત્રી નિર્મલા સિતારમણએ બજેટને રજૂ કર્યુ. જોકે આ વખતે એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો આ ઇતિહાસમાં પહેલી વખત ડિજિટલ બજેટ રજૂ કરવામાં આવ્યુ. જુઓ નવા આર્થિક વર્ષમાં કોને મળી કેટલી છૂટ અને શું છે નવો ટેક્ષ સ્લેબ ?

2014 માં 3.3 કરોડ લોકોએ ટેક્સ ભર્યો

ગત વર્ષે ટેક્સ ભરનાર લોકોની સંખ્યા 6.48 કરોડ રહી

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

75 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે (સિનીયર સિટીઝન)

75 વર્ષથી વધુ ઉંમરના લોકોને  ટેક્સમાં સંપૂર્ણ રાહત આપવામાં આવી, ભારતને સ્વતંત્રતા મળ્યાના 75 વર્ષ પૂર્ણ થવાને લઇને આ છૂટ આપવામાં આવી, બજેેટ જાહેર કરતી વખતે નિર્મલા સિતારમણે જણાવ્યું, 75 વર્ષથી વધુ ઉંમરાના વ્યક્તિને ITR ભરવાની જરૂર નથી, 75 વર્ષથી વધુની ઉમરના પેન્શન ધારકોને પણ ટેક્સ ભરવાથી મળી છૂટ

અન્ય માટે ટેક્ષ સ્લેબ

5% tax for income between Rs 2.5 and Rs 5 lakh

10% tax for income between Rs 5 and Rs 7.5 lakh

15% tax for income between 7.5 lakh and 10 lakh

20% tax for income between 10 lakh and 12.5 lakh

25% tax for income between 12.5 lakh and 15 lakh

. 30% tax for income above 15 lakh

No income tax for those with taxable income below Rs 2.5 lakh

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">