Budget 2023 Global Market Indices : બજેટ પહેલા શેરબજારમાં તેજી છવાઈ શકે છે, વિશ્વના મોટાભાગના બજાર ગ્રીન ઝોનમાં દેખાયા

Budget 2023 Global Market Indices : નોંધનીય છે કે, આ સામાન્ય બજેટ પહેલા શેરબજારોમાં સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં BSE સેન્સેક્સ લગભગ ફ્લેટ રહ્યો છે. ઘણી કંપનીઓના ત્રિમાસિક પરિણામો બજારોને પ્રોત્સાહિત કરવામાં ખાસ સાબિત થયા નથી. આઇટી અને બેન્ક જેવા કેટલાક સૂચકાંકોમાં સકારાત્મક મૂવમેન્ટ જોવા મળી છે.

Budget 2023 Global Market Indices : બજેટ પહેલા શેરબજારમાં તેજી છવાઈ શકે છે, વિશ્વના મોટાભાગના બજાર ગ્રીન ઝોનમાં દેખાયા
Today there has been a good recovery in the American market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 8:48 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે  સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરશે. સરકારની જાહેરાતો પર બજારની નજર રહેશે. આ સિવાય આજે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા પણ વ્યાજ દર અંગે નિર્ણય લેવામાં આવશે. એવી અપેક્ષા છે કે ફેડ 25bps દ્વારા દરમાં વધારો કરશે. અમેરિકન માર્કેટમાં સારી રિકવરી  થઈ છે. ડાઉ જોન્સ 369 પોઈન્ટ ઉછળ્યો હતો. Nasdaq 1.67 ટકા અને S&P 500 1.46 ટકા વધ્યો. જાપાનના નિક્કીમાં 0.70 ટકા અને કોરિયાના કોસ્પીમાં 0.48 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટીમાં 120 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. આજે બ્રિટાનિયા, અશોક લેલેન્ડ, અજંતા ફાર્મા અને ટાટા કેમિકલ્સ જેવી કંપનીઓના પરિણામ આવશે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (સવારે 08.41 વાગે )

Indices Last High Low Chg% Chg
Nifty 50 17,662.15 17,735.70 17,537.55 0.07% 13.2
BSE Sensex 59,549.90 59,787.63 59,104.59 0.08% 49.49
Nifty Bank 40,655.05 40,811.65 40,167.70 0.66% 267.6
India VIX 16.875 18.3675 16.565 -4.71% -0.835
Dow Jones 34,086.04 34,095.23 33,664.91 1.09% 368.95
S&P 500 4,076.60 4,077.16 4,020.44 1.46% 58.83
Nasdaq 11,584.55 11,586.01 11,398.37 1.67% 190.74
Small Cap 2000 1,924.79 1,925.41 1,888.83 2.07% 39.07
S&P 500 VIX 19.4 20.7 19.13 -2.71% -0.54
S&P/TSX 20,767.38 20,771.56 20,590.13 0.95% 195.27
TR Canada 50 342.59 344.78 342.56 -0.57% -1.97
Bovespa 113,431 113,691 112,145 1.03% 1158
S&P/BMV IPC 54,564.27 54,683.83 54,244.72 0.08% 42.84
DAX 15,128.27 15,136.22 14,993.59 0.01% 2.19
FTSE 100 7,771.70 7,784.87 7,708.34 -0.17% -13.17
CAC 40 7,082.42 7,088.97 7,025.53 0.01% 0.41
Euro Stoxx 50 4,163.45 4,166.17 4,124.58 0.12% 4.82
AEX 745.19 745.82 736.75 0.05% 0.36
IBEX 35 9,034.00 9,069.90 8,994.00 -0.17% -15.3
FTSE MIB 26,599.74 26,622.96 26,245.47 1.00% 263.76
SMI 11,285.78 11,358.75 11,238.81 -0.82% -93.86
PSI 5,886.34 5,893.55 5,864.18 0.17% 10.14
BEL 20 3,860.53 3,861.05 3,821.59 0.16% 6.27
ATX 3,383.71 3,383.71 3,346.67 0.80% 27
OMXS30 2,198.54 2,202.89 2,184.34 -0.07% -1.54
OMXC20 1,834.53 1,846.44 1,815.59 -0.89% -16.41
MOEX 2,225.60 2,225.60 2,202.76 0.96% 21.19
RTSI 1,001.23 1,003.62 983.83 1.40% 13.84
WIG20 1,902.25 1,905.89 1,876.42 0.66% 12.43
Budapest SE 45,642.32 46,645.41 45,514.25 -2.15% -1003.09
BIST 100 4,976.55 5,111.74 4,955.48 -2.35% -119.74
TA 35 1,797.14 1,798.09 1,765.63 1.08% 19.28
Tadawul All Share 10,792.85 10,795.96 10,717.30 -0.16% -17.83
Nikkei 225 27,370.50 27,536.00 27,343.50 0.16% 43.39
S&P/ASX 200 7,512.10 7,537.70 7,476.70 0.47% 35.4
DJ New Zealand 322.61 322.79 320.61 1.01% 3.22
Shanghai 3,257.16 3,268.67 3,245.41 0.05% 1.49
SZSE Component 11,998.71 12,105.93 11,998.71 -0.02% -2.55
China A50 13,911.00 13,970.50 13,885.97 0.18% 25.03
DJ Shanghai 471.87 474.33 471.85 -0.04% -0.19
Hang Seng 21,943.00 21,988.00 21,722.00 0.46% 100.67
Taiwan Weighted 15,302.11 15,405.84 15,293.01 0.24% 36.91
SET 1,671.46 1,683.90 1,671.00 0.00% 0
KOSPI 2,445.17 2,453.29 2,434.54 0.83% 20.09
IDX Composite 6,879.26 6,880.37 6,838.92 0.58% 39.92
PSEi Composite 6,874.04 6,874.04 6,813.77 1.19% 80.79
Karachi 100 40,673.06 40,717.26 39,871.27 2.01% 801.79
HNX 30 378.63 387.43 374.18 0.00% 0
CSE All-Share 8,889.67 8,958.88 8,813.96 -0.77% -69.12

બજેટ પહેલા શેરબજારોમાં મંદી

નોંધનીય છે કે, આ સામાન્ય બજેટ પહેલા શેરબજારોમાં સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં BSE સેન્સેક્સ લગભગ ફ્લેટ રહ્યો છે. ઘણી કંપનીઓના ત્રિમાસિક પરિણામો બજારોને પ્રોત્સાહિત કરવામાં ખાસ સાબિત થયા નથી. આઇટી અને બેન્ક જેવા કેટલાક સૂચકાંકોમાં સકારાત્મક મૂવમેન્ટ જોવા મળી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

અર્થતંત્ર સુધારવા પર ભાર મુકવા માંગ

દેશમાં તમામ પ્રકારના મૂડીરોકાણમાં યોગદાન આપનારા રોકાણકારોને સરકાર સામાન્ય બજેટમાં રોજગારી વધારવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારવા, ખાધને દૂર કરવા અને ભારતીય અર્થતંત્રમાં સુધારો કરવાની અપેક્ષા રાખે છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારોને ઘણી આશાઓ છે. સંતુલિત બજેટના આગમનથી બજારની ચાલ પર નોંધપાત્ર અસર પડી શકે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">