Budget 2021 : વિપક્ષની રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરવાની જાહેરાત

Budget 2021 : સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે આજે આ પ્રથમ સત્રની શરૂઆત થઈ રહી છે.

Budget 2021 : વિપક્ષની રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરવાની જાહેરાત
રામનાથ કોવિંદ, રાષ્ટ્રપતિ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 29, 2021 | 11:23 AM

Budget 2021 : સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે આજે આ પ્રથમ સત્રની શરૂઆત થઈ રહી છે. સ્વતંત્રતા સેનાનીઓના સપનાને ઝડપી ગતિએ પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. આ દાયકાની મજબૂત તૈયારી માટે તમામ પ્રકારની ચર્ચા થવી જોઈએ. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે આર્થિક સર્વે રજૂ કરશે. લોકસભા સચિવાલય અનુસાર બજેટ સત્રનું પહેલું સત્ર 15 ફેબ્રુઆરી સુધી ચાલશે.

19 વિપક્ષી પાર્ટી રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરશે પરંપરા મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન પ્રથમ દિવસે થાય છે. આ વખતે 19 પક્ષોએ રાષ્ટ્રપતિનું ભાષણ ના બહિષ્કારની જાહેરાત કરી છે. જેમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, અકાલી દળ જેવા મોટા પક્ષોનો સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે ગત સત્રમાં કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓને પસાર કર્યું જે સારી બાબત નથી

રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરનાર પક્ષોમાં કોંગ્રેસ, શિવસેના, સમાજવાદી પાર્ટી, એનસીપી, જેકેએનસી, ડીએમકે, ટીએમસી, આરજેડી, સીપીઆઇ-એમ, સીપીઆઇ, આઈયુએમએલ, આરએસપી, પીડીપી, એમડીએમકે, કેરળ કોંગ્રેસ (M), બીએસપી અને એઆઇયુડીએફ શામેલ છે. આ પક્ષોએ સંયુક્ત નિવેદન જારી કરીને આ અંગે માહિતી આપી હતી. બાદમાં આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દળે પણ બહિષ્કારની જાહેરાત કરી હતી. કોંગ્રેસ, શિવસેના સહિત 18 પક્ષો રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરી સંસદમાં કૃષિ કાયદા પસાર કરવાની રીત સામે વાંધો ઉઠાવશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ખેડુતોનો મુદ્દો ગરમાશે ત્રણ કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન દરમિયાન 26 જાન્યુઆરીએ દિલ્હીમાં હિંસાનો મુદ્દો બજેટ સત્રમાં ઉઠાવવામાં આવે તેવી સંભાવના છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદનું કહેવું છે કે મોદી સરકારે વિપક્ષ સાથે દલીલ કર્યા વિના ગૃહમાં ત્રણેય કૃષિ કાયદા બળજબરીથી પસાર કર્યા.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">