Budget 2021: જાણો ક્યાંથી થશે કેટલા નાણાંની આવક અને કયા ખર્ચાશે નાણાં, બજેટ બાદનાં હિસાબો

Budget 2021 : વર્ષ 2021ના પ્રારંભમાં રજૂ થતાં બજેટ પર આજે સૌ કોઈ મીટ માંડીને બેઠું હતું. એક કલાકને 52 મિનિટ ચાલેલા આ બજેટની એક એ વિશેષતા હતી કે આ નવા દશકનું Budget નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંપૂર્ણ રીતે Digital અંદાજપત્ર રજૂ કર્યું હતું

Budget 2021: જાણો ક્યાંથી થશે કેટલા નાણાંની આવક અને કયા ખર્ચાશે નાણાં, બજેટ બાદનાં હિસાબો
Budget 2021
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 02, 2021 | 1:07 PM

Budget 2021 : વર્ષ 2021ના પ્રારંભમાં રજૂ થતાં બજેટ પર આજે સૌ કોઈ મીટ માંડીને બેઠું હતું. એક કલાકને 52 મિનિટ ચાલેલા આ બજેટની એક એ વિશેષતા હતી કે આ નવા દશકનું Budget નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંપૂર્ણ રીતે Digital અંદાજપત્ર રજૂ કર્યું હતું. કુલ 34.83 લાખ કરોડના બજેટમાં ચાલો એક નજર કરીએ નાણાની આવક અને જાવક ઉપર

Budget 2021

Budget 2021

કયાં જશે રૂપિયો ? કુલ 34.83 લાખ કરોડના બજેટના 5% પેન્શનમાં , અન્ય ખર્ચાઓ 10%, કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ 14%, નાણાં પંચ અને અન્ય ટ્રાન્સફર 10%, રાજ્યોના શેર, ટેક્ષ, અને ડયુટી 16%, વ્યાજની ચૂકવાણીઓ 20%, જ્યારે ડિફેન્સ માટે બજેટના 8% ફાળવવામાં આવ્યા છે. સબસિડી માટે 8% અને કેન્દ્ર પ્રયોજિત યોજનાઓ માટે 9% ફાળવવામાં આવ્યા છે. આમ આ રીતે રૂપિયો ખર્ચવામાં આવશે

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Budget 2021

Budget 2021

ક્યાંથી આવશે રૂપિયો ? સરકારે કુલ 34.83 લાખ કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે જેમાં ખર્ચની સામે અમુક આવકના સ્ત્રોત પણ છે જેમાંથી સરકારને રૂપિયો મળી રેહશે તો ચાલો જાણીએ ક્યાંથી અને કેટલો રૂપિયો આવી શકે છે. આવકના કુલ આંકડાઓમાંના Income Taxના 14% , યુનિયન એક્સાઇસ ડયુટી 8%, કોર્પોરેશન ટેક્ષ 13%, GST 15%, નોન ટેક્ષ રેવેન્યુથી 6% અને અન્યથી 3% એમ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">