Budget 2021: જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાના ભાવ

Budget 2021 : બજેટમાં સોના(Gold)ને લઈ કેટલીક અગત્યની ઘોષણાઓ થઇ શકે છે. સોનુ વર્ષ 2020 ના અંતિમ તબક્કામાં ખુબ મોંઘુ થયું હતું જયારે વર્ષ 2021 માં હાલ થોડી નરમાશ દેખાઈ રહી છે.

Budget 2021: જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાના ભાવ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 01, 2021 | 10:15 AM

Budget 2021 : બજેટમાં સોના(Gold)ને લઈ કેટલીક અગત્યની ઘોષણાઓ થઇ શકે છે. સોનુ વર્ષ 2020 ના અંતિમ તબક્કામાં ખુબ મોંઘુ થયું હતું જયારે વર્ષ 2021 માં હાલ થોડી નરમાશ દેખાઈ રહી છે. ગોલ્ડ મર્ચન્ટ ઈમ્પોર્ટ ડ્યુટી અને KYC સહિતના મામલે નાણાં મંત્રી તરફ અપેક્ષા રાખી રહ્યા છે. સોનું (GOLD) ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં ઓપન માર્કેટમાં સારી સ્થિતિમાં ટ્રેડ થઇ રહ્યું છે. પ્રારંભિક કારોબારમાં MCX માં તેજી સાથે કારોબાર થઇ રહ્યો છે. આજના દુબઈ અને ભારતના બજારોના ૨૪ કેરેટ સોનાના 10 ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર..

DUBAI – 44,376 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

INDIAN MARKET

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

MCX GOLD Current     49200.00     +104.00 (0.21%) સવારે 9.36 વાગે Open         49,370.00 High         49,400.00 Low          48,803.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 51037 RAJKOT 999            – 51057 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI    50790 MUMBAI     48970 DELHI         52320 KOLKATA  51040 (સોર્સ ગુડરિટર્ન્સ )

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">