Budget 2021: Budget to Budget શેરબજારના મુખ્ય INDEXનો કેવો રહ્યો સફર, જાણો અહેવાલમાં

BUDGET 2021: કોરોના પછી આજે આત્મનિર્ભર ભારતને મજબૂત કરવા દાયકાનું પહેલું બજેટ રજૂ કરવામાં આવશે. અર્થતંત્રમાં બુલટ ટ્રેનને ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

Budget 2021: Budget to Budget શેરબજારના મુખ્ય INDEXનો કેવો રહ્યો સફર, જાણો અહેવાલમાં
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 01, 2021 | 11:05 AM

BUDGET 2021: કોરોના પછી આજે આત્મનિર્ભર ભારતને મજબૂત કરવા દાયકાનું પહેલું બજેટ રજૂ કરવામાં આવશે. અર્થતંત્રમાં બુલટ ટ્રેનને ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. કન્સલ્ટશન, મેન્યુફેક્ટિંગ, એમ્પ્લોયમેન્ટ અને ગ્રામીણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ બજેટમાંથી મોટી સ્ટ્રેક્ચ્યુઅલ રિફર્મ્સની પણ અપેક્ષા છે.

બજેટથી બજેટ માર્કેટનીસ્થિતિ પાછલા બજેટથી આ બજેટમાં નિફ્ટીમાં 15 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, સેન્સેક્સમાં પણ 15 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે મિડકેપમાં 16 ટકાનો અને સ્મોલકેપમાં 23 ટકાનો વૃદ્ધિ જોવા મળી છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

IT, AUTO અને અન્ય ઈન્ડેક્સનો સફર મુખ્ય ઈન્ડેક્સ સિવાય IT 54 54 ટકા, ઓટો 26 ટકા, FMCGમાં 5 ટકા અને હેલ્થકેરમાં 48 ટકાનો ઉછાળો નોંધાયો હતો. મેટલની વાત કરીએ તો તેમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. કેપિટલ ગુડ્સમાં 13 ટકાનો અને કન્સ્યુમર ડ્યુરેબલ્સમાં 18 ટકાનો વધારો જોવા મળ્યો છે.

BSE OIL & GAS ઈન્ડેક્સમાં 3 ટકાનો ઘટાડો OIL & GAS ઈન્ડેક્સ પાછલા બજેટથી આ બજેટ સુધી 3 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે રિયલ્ટીએ 2 ટકાની મજબૂતાઈ દર્શાવી હતી. નિફ્ટી બેંકમાં પણ 1 ટકાની નબળાઇ રહી હતી.

આ પણ વાંચો: Budget in Gujarati 2021 LIVE: આજે અર્થવ્યવસ્થાને લાગશે ‘વિકાસની વેક્સીન’ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ રજુ કરશે બજેટ 2021

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">