Agriculture Budget 2021: મોદી સરકાર Zero Budget Farmingને આપી શકે છે પ્રોત્સાહન, જાણો શું છે લાભ

Agriculture Budget 2021:વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)નો ભાર કૃષિમાં રાસાયણિક ખાતર(Chemical fertilizers)ના આડેધડ ઉપયોગને ઘટાડવાનો છે. ખાતરો અને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગથી એક તરફ પૃથ્વીને નુકશાન પહોંચે છે તો બીજી તરફ ખેડુતો દેવામાં ડૂબતા જાય છે.

Agriculture Budget 2021: મોદી સરકાર Zero Budget Farmingને આપી શકે છે પ્રોત્સાહન, જાણો શું છે લાભ
Agriculture Budget 2021
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 31, 2021 | 3:03 PM

Agriculture Budget 2021:વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)નો ભાર કૃષિમાં રાસાયણિક ખાતર(Chemical fertilizers)ના આડેધડ ઉપયોગને ઘટાડવાનો છે. ખાતરો અને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગથી એક તરફ પૃથ્વીને નુકશાન પહોંચે છે તો બીજી તરફ ખેડુતો દેવામાં ડૂબતા જાય છે. આ સમસ્યાઓ દૂર કરવા માટે પીએમ મોદીના મિશનને આગળ વધારવા માટે બજેટમાં ઝીરો બજેટ ફાર્મિંગ (Zero Budget Farming)ને પ્રોત્સાહન અપાઈ શકે છે.

સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) માં મુખ્ય તકનીકી સલાહકાર પ્રો. રામચેત ચૌધરી કહે છે કે સજીવ ખેતી પર બજેટ વધારવાની જરૂર છે. હાલમાં, પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ, ત્રણ વર્ષ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે જ્યારે ખેડૂતને ઓર્ગેનિક ખેતીનું પ્રમાણપત્ર મળે છે. આ પ્રોત્સાહન ઓછામાં ઓછા 5 વર્ષ સુધી થવું જોઈએ જેથી ખરેખર ખેડુતોમાં જૈવિક ખાદ્ય ઉત્પાદન પ્રત્યેનો વલણ રહે તે જરૂરી છે

ઝીરો બજેટ ખેતી શું છે? ઝીરો બજેટની ખેતી એટલે કે ખેડુતો જે પણ પાક ઉગાડે તેમાં ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો નથી. રાસાયણિક ખાતરને બદલે તેણે જાતે પ્રાણીના છાણમાંથી તૈયાર કરેલખાતર ઉપયોગ કરાય છે. રાસાયણિક જંતુનાશક દવાઓને બદલે લીમડો અને ગૌમૂત્રનો ઉપયોગ કરાય છે. તે ખેતીની પરંપરાગત અને મૂળ પદ્ધતિ છે. તેનાથી જે પણ પાક ઉગાડવામાં આવે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શું છે ફાયદા ? ઘણા રાજ્યોમાં, કૃષિ ખર્ચ વધતા જતા ખેડુતો દેવામાં ડૂબી ગયા છે. આ પ્રકારની ખેતી કરીને તેમને લાભ થશે. આવક વધારવા અને ખર્ચ ઘટાડવા પર ભાર મૂકી શકાય છે. સામાન્ય રીતે ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે જે ખૂબ મોંઘો પડે છે. આ ખાતરો પર આપવામાં આવતી સબસિડીનો ભાર સરકારે પણ સહન કરવો પડશે. દેશી ખાતર તૈયાર કરીને ખર્ચ બચાવી શકાય છે. ગાયના ગોબર, ગૌમૂત્ર, ગોળ, માટી અને પાણીની સહાયથી બનાવી શકાય છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">