Zydus Cadila: કોરોનાનાં દર્દીઓ માટે સારા સમાચાર, હળવા લક્ષણો ધરાવતા દર્દી માટેની વિરાફિનને DCGIની મંજુરી

Zydus Cadila: કોરોનાનાં કપરા સમય વચ્ચે સારા સમાચાર એ આવી રહ્યા છે કે કોરોનાનાં હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટેની કારગર દવા વિરાફિન (Virafin)ને DCGI દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. જો કે આ દવા પુખ્ત વયના દર્દીઓની સારવારમાં પણ ઉપયોગમાં લેવાશે.

| Updated on: Apr 23, 2021 | 4:09 PM

Zydus Cadila: કોરોનાનાં કપરા સમય વચ્ચે સારા સમાચાર એ આવી રહ્યા છે કે કોરોનાનાં હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટેની કારગર દવા વિરાફિન (Virafin)ને DCGI દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. જો કે આ દવા પુખ્ત વયના દર્દીઓની સારવારમાં પણ ઉપયોગમાં લેવાશે. મંજુરી મળી ગયા બાદ હવે આગામી ટૂંક સમયમાં બજારમાં તે ઉપલબ્ધ પણ થઈ જશે. જણાવી દઈએ કે વિરાફિન એક એન્ટિવાયરલ દવા છે જે વાયરસને મારે છે અને સંક્રમણમાંથી મુક્ત કરવામાં મહત્વનું કામ આપે છે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">