PM MODI કમાન્ડર કોન્ફરન્સને સંબોધવા પહોચ્યા કેવડિયા, દેશની સુરક્ષા અને સૈનિકોમાં જોમ વધારતા લેવાશે નિર્ણય

 PM MODI આજે કેવડિયા ખાતે કમ્બાઈન્ડ કમાંડર કોન્ફરન્સ (CCC)નાં છેલ્લા દિવસે ટોચનાં સેનાનાં અધિકારીઓને સંબોધન કરશે. કમ્બાઈન્ડ કમાંડર કોન્ફરન્સ (Combined Commanders Conference) 4 માર્ચનાં રોજ શરૂ થઈ હતી.

PM MODI કમાન્ડર કોન્ફરન્સને સંબોધવા પહોચ્યા કેવડિયા, દેશની સુરક્ષા અને સૈનિકોમાં જોમ વધારતા લેવાશે નિર્ણય
PM MODIનું કમાન્ડર કોન્ફરન્સમાં સંબોધન
Follow Us:
| Updated on: Mar 06, 2021 | 10:54 AM

PM MODI આજે કેવડિયા ખાતે કમ્બાઈન્ડ કમાંડર કોન્ફરન્સ (CCC)નાં છેલ્લા દિવસે ટોચનાં સેનાનાં અધિકારીઓને સંબોધન કરશે. કમ્બાઈન્ડ કમાંડર કોન્ફરન્સ (Combined Commanders Conference) 4 માર્ચનાં રોજ શરૂ થઈ હતી. PM MODIનાં સંબોધન બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજીત ડોભાલ પર ઉપસ્થિત રહેશે. આ પહેલા શુક્રવારે રક્ષા પ્રધાન રાજનાથસિંહે કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું કે હાલનાં સમયમાં દેશની બહારનાં ખતરા અને આંતરિક પડકાર સામે લડવા ભારત વધુ મજબુત થયું છે. તેમણે જણાવ્યું હતું કે સશસ્ત્ર બળ દેશનાં હિતોની રક્ષા કરવા માટે સુસજ્જ છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">