cyclone tauktae update : મુંબઈમાં તાઉ તે એ મચાવ્યુ તાંડવ, જાણો કેટલું થયું નુકસાન

Mumbai cyclone Tauktae Latest News : મુંભઈમાં ભારે તોફાની પવન સાથે વરસાદ પડ્યો છે. મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાના કારણે છ લોકોને  ઈજા પહોચી છે. 

cyclone tauktae update : મુંબઈમાં તાઉ તે એ મચાવ્યુ તાંડવ, જાણો કેટલું થયું નુકસાન
Mumbai Water Logging
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: May 17, 2021 | 4:18 PM

અરબી સમુદ્રમાં મુંબઈ પાસેથી પસાર થઈને ગુજરાત તરફ જઈ રહેલા તાઉ તે વાવાઝોડાએ, મુંબઈમાં પણ તાંડવ મચાવ્યો છે. મુંબઈ શહેરમાં તોફાની પવન ફુકાવાની સાથે જ, ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુંબઈનું રોજીદુ જનજીવન ભારે પ્રભાવિત થવા સાથે અસ્તવ્યસ્થ થઈ ગયુ છે. મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાના કારણે છ લોકોને  ઈજા પહોચી છે.

મુંબઈ એરપોર્ટ પર બપોરે 4 વાગ્યા સુધી flight operations સ્થગિત કરવામાં આવી છે. Bandra, worli sea link, malad subway પર વાહનોની અવર-જવર બંધ કરી દેવાઈ છે. તાઉતેના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. હવામાન વિભાગ દ્વારા દરિયામાં 4 મીટર ઉંચા મોજા ની ચેતવણી દેવામાં આવી છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઝાડ પડવાના બનાવો, ઠેક-ઠેકાણે પાણી ભરાવાના અહેવાલો છે અને ટ્રાફિક પ્રભાવિત થયો છે. મુંબઈ શહેર અને તેના આજુબાજુના લગભગ 50 અલગ અલગ ઠેકાણે વૃક્ષોં પડવાના બનાવ બન્યા છે. જેમાં 6 લોકો  ઈજાગ્રસ્ત થવાના એહવાલ છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

મુંબઈમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ

હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી મુજબ હાલ મુંબઈમાં 120 કિમી.ની ઝડપથી પવન ફુંકાઈ રહ્યો છે અને સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ગ્રાંટ રોડ, હિંદમાતા, પેડર રોડ, દાદાર, સાયન, અંધેરી અને થાણેના કેટલાક વિસ્તારોમાં ઘુંટણ સુધી પાણી ભરાઈ ગયા છે.

હવામાન વિભાગે મુંબઈ, થાણે, પાલઘરમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, રાયગઢ માં રેડ એલર્ટ. કોંકણમાં થયું ભારે નુકસાન 

રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 12500 થી પણ વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરાયા છે. બીકેસી સેન્ટરના દર્દીઓ ને પણ ખસેડવામાં આવ્યા છે. Cabinet minister નવાબ મલિકે આપી માહિતી પ્રમાણે 193 દર્દીઓને મ્યુનિસિપલ હોસ્પિટલમાં ખસેડાયા છે અને આઈસીયુના 73 દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તોફાનની પૃષ્ઠભૂમિ પર મુખ્યપ્રધાને ઉદ્ધવ ઠાકરેએ એક તાકીદની બેઠક બોલાવી છે.  ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરશે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">