Chhattisgarh: બીજાપુરના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 કલાક સુધી ગોળીબાર , એક DRG જવાન ઘાયલ

બીજાપુર પોલીસને બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે મદ્દેરના જંગલમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓના મોટા નેતાઓ હાજર છે

Chhattisgarh: બીજાપુરના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 કલાક સુધી ગોળીબાર , એક DRG જવાન ઘાયલ
Encounter between security forces and Naxalites in Bijapur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 4:06 PM

Chhattisgarh: છત્તીસગઢના બીજાપુર જિલ્લાના જંગલોમાં શુક્રવારે સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. છેલ્લા 1 કલાકથી તૂટક તૂટક ગોળીબાર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં એક DRG જવાન ઘાયલ હોવાનું કહેવાય છે. જેમને સાથી સૈનિકો ઘટનાસ્થળેથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટના સ્થળ માટે બીજાપુરથી બેકઅપ પાર્ટી પણ રવાના કરવામાં આવી રહી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે બીજાપુર પોલીસને બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે મદ્દેરના જંગલમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓના મોટા નેતાઓ હાજર છે. આવી સ્થિતિમાં શુક્રવારે સવારે જ ડીઆરજીના જવાનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. જ્યારે સૈનિકો જંગલમાં પહોંચ્યા તો નક્સલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આવી સ્થિતિમાં સુરક્ષાદળોએ પણ જવાબમાં ગોળીબાર કર્યો હતો. બંને તરફથી થયેલા ફાયરિંગમાં એક જવાનને પણ ગોળી વાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે નક્સલવાદીઓને પણ ઘણું નુકસાન થયું છે. હાલમાં નેટવર્કના અભાવે જવાનોનો સંપર્ક થઈ શકતો નથી.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">