Asteroid Warning: અગર ધરતી સાથે એસ્ટરોઈડની ટક્કર થઈ તો આવશે મોટી તબાહી, ઈમરજન્સી પ્લાન બનાવવામાં લાગ્યા તજજ્ઞો

Asteroid Warning: દુનિયાભરનાં વૈજ્ઞાનિક આ મહિનાનાં અંતમાં વિયનામાં બેઠક કરવા માટે જઈ રહ્યા છે. આ બેઠકમાં ઘરતી પર એસ્ટરોઈડ (Asteroid) ટકરાવા જઈ રહ્યું છે તેના ખતરા અંગે ચર્ચા કરવામાં આવશે.

Asteroid Warning: અગર ધરતી સાથે એસ્ટરોઈડની ટક્કર થઈ તો આવશે મોટી તબાહી, ઈમરજન્સી પ્લાન બનાવવામાં લાગ્યા તજજ્ઞો
Asteroid Warning: અગર ધરતી સાથે એસ્ટરોઈડની ટક્કર થઈ તો આવશે મોટી તબાહી
Follow Us:
| Updated on: Apr 18, 2021 | 1:38 PM

Asteroid Warning: દુનિયાભરનાં વૈજ્ઞાનિક આ મહિનાનાં અંતમાં વિયનામાં બેઠક કરવા માટે જઈ રહ્યા છે. આ બેઠકમાં ઘરતી પર એસ્ટરોઈડ (Asteroid) ટકરાવા જઈ રહ્યું છે તેના ખતરા અંગે ચર્ચા કરવામાં આવશે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે અગર એસ્ટરોઈડ ધરતી સાથે ટકરાય છે તો સંકટ ઉભુ થઈ શકે છે.

ધરતી સાથે એસ્ટરોઈડનાં ટકરાવાની આશંકા વચ્ચે તજજ્ઞોએ ચેતવ્યા છે કે અગર આવું કોઈ સંકટ ક્યારેય આવે છે તો તેનાથી ના માત્ર તબાહી આવશે પરંતુ દુનિયામાં માનવઅધિકારોનું પણ ગંભીર સંકટ પેદા થશે. તેમણે જણાવ્યું કે અગર એસ્ટરોઈડના ટકરાવવાનો ખતરો ઉભો થાય છે તો વિશ્વભરમાં શરણાર્થીઓ માટે મોટું સંકટ શરૂ થઈ જશે અને લોકો યુરોપ, અમેરિકા છોડીને એશિયા કે પશ્ચિમ એશિયા તેમજ પ્રશાંત મહાસાગર તરફ જઈ શકે છે.

આ ખતરાને જોતા જ અવકાશી બાબતોનાં વિશેષજ્ઞો આ મહિને એક સાથે આવી રહ્યા છે કે જેથી કરીને એસ્ટરોઈડ અગર ધરતી સાથે ટકરાય છે તો તેના માટે ઈમરજન્સી પ્લાન બનાવી શકાય. તજજ્ઞોએ ચેતવણી આપી છે કે આપણે ન માત્ર એસ્ટરોઈડનાં ટકરાવાની શરૂઆતી અસર સાથે ઝીક ઝીલવાની છે તેના પછી પણ ઉભી થનારી માનવઅધિકારો સાથેનાં સંકટને પહોચી વળવા માટે પણ તૈયાર રહેવું પડશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
આખી દુનિયામાં ઉભુ થશે શરણાર્થી સંકટ
વિયનામાં આગામી 26 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે પ્લેનેટરી ડિફેન્સ કોન્ફરન્સ થવા માટે જઈ રહી છે. આ બેઠકમાં અવકાશી મામલાનાં વિશેષજ્ઞો ચર્ચા કરશે કે અગર એસ્ટરોઈડ જેવી કોઈ વસ્તુ ખરેખર ધરતી સાથે ટકરાય છે તો શું કરવું જોઈએ. વૈજ્ઞાનિકો તેમની કલ્પનાનાં એસ્ટરોઈડની મદદથી પોતાની તૈયારીઓને ચેક કરશે, સાથે જ તેનાથી બચવાનાં ઉપાય પર પણ.
આ દરમિયાન વૈજ્ઞાનિક એ જાણવાની કોશિશ કરશે કે આ એસ્ટરોઈડ ધરતીનાં કયા છેડા પર જઈને ટકરાશે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે કોઈ નાનો એસ્ટરોઈડનાં ટકરાવા પર અમુક કિલોમીટર સુધી અને કોઈ મોટો એસ્ટરોઈડ ટકરાય છે તો તેની અસર અનેક સો કિલોમીટર સુધી થઈ શકે છે. તેમનું કહેવું છે કે અગર પહેલેથી તૈયારીઓ નથી કરવામાં આવતી તો લાખો લોકોની જાન જઈ શકે છે. કાંઠા વિસ્તારમાં પૂર પણ આવી જઈ શકે છે. આ સ્થિતિ થવાને લઈને શરણાર્થી સંકટ પણ ઉભુ થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે અમેરિકા અને યુરોપમાં એસ્ટરોઈડ ટકરાઈ શકે છે અને તેનાથી શરણાર્થી સંકટ એશિયામાં ઉભુ થઈ શકે છે. 
ધરતીને કેટલું નુક્શાન?
નભમંંડળમાં દાખલ થતાની સાથે જ અવકાશી કડકો ટુટીને બળી જાય છે અને ક્યારેક ઉલ્કાપિંડ જેવા બનીને ધરતી પર દેખાય છે. ઘણો મોટો આકાર હોવાને કારણે ધરતીને તે નુક્શાન પહોચાડી શકે છે, જો કે નાના ટુકડાઓથા વધારે મોટો ખતરો નથી. ખાસ કરીને તે સમુદ્રમાં જ પડતા હોય છે કેમકે ધરતીના મોટા હિસ્સા પર પાણીની હાજરી છે. 
અગર કોઈ સ્પીડ સ્પેસ ઓબ્જેક્ટ ઘરતીથી 46.5 લાખ માઈલની નજીક આવવાની સંભાવના હોય તો જ સ્પેસ ઓર્ગેનાઈઝેશન તેને ખતરનાક માને છે. NASAની Sentry સિસ્ટમ આવા ખતરા પર પહેલેથી જ નજર રાખે છે. આમાં આવનારા 100 વર્ષ માટે અત્યારે 22 આવા એસ્ટરોઈડ શોધાયા છે કે જે ઘરતી સાથે ટકરાવાની સંભાવના છે. 

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">