Vastu Tips : ઘરમાં આ રીતે મની પ્લાન્ટ રાખશો તો પૈસા આવવાના બદલે સામે આપવાના થશે, જાણો મની પ્લાન્ટ રાખવાની સાચી રીત

વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra)માં મની પ્લાન્ટને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં રાખવાથી સમૃદ્ધિ આવે છે. પરંતુ આ છોડ વાસ્તુ શાશ્ત્ર પ્રમાણે ન લગાવવામાં આવે તો ઘણી વાર આર્થિક નુકસાન પણ થઇ શકે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 5:01 PM
વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra)માં મની પ્લાન્ટને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં રાખવાથી સમૃદ્ધિ આવે છે. પરંતુ આ છોડ લગાવ્યા બાદ ઘણી વખત વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. વાસ્તુ અનુસાર જો મની પ્લાન્ટ લગાવ્યા પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તેનાથી ધનની હાનિ થવાની સાથે-સાથે અનેક સમસ્યાઓ પણ થઈ શકે છે. ચાલો જાણીએ મની પ્લાન્ટ (Money plant) લગાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

1 / 5
વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો શુભ માનવામાં આવે છે. આ છોડને આ દિશામાં રાખવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે અને સકારાત્મક ઉર્જા વધે છે. પરંતુ મની પ્લાન્ટ ઉત્તર-પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ. આ છોડને આ દિશામાં લગાવવાથી આર્થિક નુકસાન થાય છે.

2 / 5
જો તમે મની પ્લાન્ટ લગાવી રહ્યા છો, તો ધ્યાન રાખો કે મની પ્લાન્ટને જમીન પર ફેલાવવા ન દો. તેનાથી વાસ્તુ દોષ વધે છે. જેના કારણે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

3 / 5
મની પ્લાન્ટ લગાવ્યા પછી તેની સારી રીતે કાળજી લેવી. સમયાંતરે તેમાં પાણી આપતા રહો. વધુ પડતું પાણી આપવું પણ નુકસાનકારક હોઈ શકે છે. તેથી મર્યાદિત માત્રામાં જ પાણી આપો. જો તમે નાનો મની પ્લાન્ટ લગાવી રહ્યા છો, તો તેને ફ્લાવરપોટ અથવા બોટલમાં લગાવો. વાસ્તુ અનુસાર મની પ્લાન્ટને ક્યારેય પણ સૂર્યપ્રકાશમાં ન રાખવો જોઈએ. તેથી, તેને ઘરની એવી જગ્યાએ રાખો જ્યાં વધુ સૂર્યપ્રકાશ ન હોય.

4 / 5
માન્યતાઓ અનુસાર, મની પ્લાન્ટ જેટલો લીલો હોય છે તેટલો જ વધુ શુભ માનવામાં આવે છે. જો તેના પાંદડા પીળા પડી જાય અથવા સુકાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે. તેથી તેના ખરાબ પાંદડાઓને વેલામાંથી તરત જ કાઢી નાખવું જોઈએ નહીંતર ધનનું નુકસાન થઈ શકે છે.નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

g clip-path="url(#clip0_868_265)">