Today’s Panchang : આજે છે મહા સુદ પૂનમ, વાંચો 27 ફેબ્રુઆરી 2021નું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને દિશાશૂલ

Today's Panchang : આજે માગી પૂર્ણિમા છે. આ દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે છે. નદીમાં સ્નાન કરવા અને દાન આપવાથી લાભ મળે છે.

Today's Panchang : આજે છે મહા સુદ પૂનમ, વાંચો 27 ફેબ્રુઆરી 2021નું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને દિશાશૂલ
આજે છે મહા સુદ પૂનમ, 27 ફેબ્રુઆરી 2021નું પંચાંગ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 27, 2021 | 8:46 AM

Today’s Panchang : ગુજરાતી પંચાંગ મુજબ, આજે મહા મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખ છે. આજે 27 ફેબ્રુઆરી 2021 છે અને દિવસ શનિવાર છે. આજે માઘ પૂર્ણિમા છે. આ દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે છે. નદીમાં સ્નાન કરવા અને દાન આપવાથી લાભ મળે છે. આજે ભૈરવી જયંતી અને સંત રવિદાસ જયંતી પણ છે. આજે શનિવારે તમારે ભગવાન હનુમાન અને શનિદેવની પૂજા કરવી જોઈએ. આજના પંચાંગમાં રાહુકાલ ઉપરાંત શુભ સમય, દિશા, સૂર્યોદય, ચંદ્રદય, સૂર્યાસ્ત વગેરે વિશે પણ માહિતી આપવામાં આવી રહી છે.

Todays Panchang

Todays Panchang

સૂર્યોદય : 07:00 AM સૂર્યાસ્ત: 06:40 PM ચંદ્રોદય: 06:49 PM ચંદ્રાસ્ત : 07:07 AM ગુજરાતી સંવત :2077 પરિધાવી ચંદ્રમાસ : મહા વાર: શનિવાર પક્ષ: સુદ તિથિ: પૂનમ 01:46 PM સુધી નક્ષત્ર:  મઘા 11:18 AB સુધી યોગ: સુકર્મા 07:38 PM સુધી કરણબવ: 01:46 PM સુધી દ્વિતીય કરણબાલવ: 12:35 Am,ફેબ્રુઆરી 28 સુધી સૂર્ય રાશિ: કુંભ ચંદ્ર રાશિ: સિંહ રાહુ કાળ: 09:55 AM થી 11:22 AM ગુલિક કાળ: 07:00 AM થી 8:27 AM યમગંડ: 02:17 PM થી 03:45 AM અભિજિત મુહૂર્ત: 12:27 PM 01:13 AM દુર્મુહુર્ત: 07:00 AM થી 07:47 AM દુર્મુહુર્ત: 07:47 AM થી 08:33 AM અમૃત કાલ: 09:02 AM થી 10:33 AM અમૃત કાલ: 03:39 AM, ફેબ્રુઆરી 28 થી 05:08 AM, ફેબ્રુઆરી 28 વર્જ્ય: 06:44 PM થી 08:13 PM

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">